આપણે વાત કરીએ છીએ ઉત્તર કોરિયાના કિમ જોંગની જે એક ક્રૂર તાનાશાહના રૂપમાં ઓળખાય રહ્યો છે. વિશ્વના કેટલાક દેશોનાં વિરોધ્ધ થઇને કિમ જોંગ પરમાણુ પરીક્ષણ અને મિસાઇલ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યો છે. પરમાણુ પરીક્ષણ સિવાય તે પોતાના ક્રુર વ્યવહારથી પણ ઓળખાય છે. તે છોકરીઓ અને સ્ત્રીઓ સાથે ખુબ અત્યાચારની સાથે સાથે શારીરિક શોષણ પણ કરે છે. થોડા સમય પહેલા જ એમના વિશે ખુબ મોટી વાત બહાર આવી છે. એવુ જાણવા મળ્યુ છે કે સ્કુલમાંં ભણતી છોકરીઓ ઉપર તેની ગંદી નજર રહેતી હોય છે. 13 વર્ષની છોકરીઓને તે જબરદસ્તી આર્મીમાંં મોકલી દે છે. અને તાનાશાહનો નિયમ છે જે છોકરીઓ ત્યા રહેતી હોય તે લાંબી, સુંદર અને તેમનો અવાજ સુરીલો હોવો જોઇ. તાનાશાહ પોતાની હવસ પૂરુ કરવા માટે આર્મી અને વિદ્યાર્થી જોડે રેપ કરે છે. અને તેવી છોકરીઓની સાથે હવસ પૂરૂ કરે જેમણે પહેલા ક્યારે પણ કોઇ જોડે શારીરિક સંબંધના બનાવ્યો હોય.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.