પાકિસ્તાને કર્યો દાવો 9/11ના મુંબઈ હુમલા પછી 18 હજાર આતંકીઓને ઠાર કર્યા.આતંકવાદ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિશાન પર આવ્યા બાદ પાકિસ્તાને દાવો કર્યો છે કે અાતંકવાદને ડામવા 9/11ના મુંબઈ હુમલા પછી 18 હજાર આતંકીઓને ઠાર કર્યા છે.ઇસ્લામાબાદે જણાવ્યું હતું કે, 9 / 11ના હુમલા પછી તે આતંકવાદ સામે લડવા કટિબદ્ધ છે આશરે 18 હજાર આતંકીઓને ઠાર કર્યા છે.
નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને પોતાની ભૂમિ પર રહેલા આતંકવાદી સંગઠનો સામે નિર્ણાયક પગલાં લેવા કહેવામાં અાવ્યુ હતુ. વૈશ્વીક સ્તરે ખુબજ અાલોચના થતા પાકિસ્તાનને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની ફરજ પડી છે.અમેરિકા તરફથી મળતી તગડી સહાયના કારણે પાકિસ્તાનને અાતંકવાદની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અાકરૂ વલણ અપનાવવા વારંવાર દબાણ કરવામાં અાવે છે.