યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. ભારત, ચીન મતદાનમાં ભાગ લીધો ન હતો.
ત્યારે સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. યુક્રેનની આર્મીમાં એક 80 વર્ષના વૃદ્ધ જોડાયા છે. અને તેમની પાસે ૨ ટીશર્ટ એક પેન્ટ અને એક ટુથપેસ્ટ અને લંચ માટે સેન્ડવિચ લઇને જઈ રહ્યા છે. અને તેમનું કહેવું છે કે એ આ પોતાના પૌત્ર માટે કરી રહ્યા છે.
Someone posted a photo of this 80-year-old who showed up to join the army, carrying with him a small case with 2 t-shirts, a pair of extra pants, a toothbrush and a few sandwiches for lunch. He said he was doing it for his grandkids. pic.twitter.com/bemD24h6Ae
— Kateryna Yushchenko (@KatyaYushchenko) February 24, 2022
God bless Ukraine and all her faithful defenders.
— Marcia G 🇺🇦 (@gainesm) February 25, 2022
80 years old = he was born when Ukraine was part of the USSR and it was fighting against Nazi occupation. 1991: he saw the independence of Ukraine. The things this man has seen & survived. Now he’s willing to do what men do—fight against anything that threatens those they love.
— Cynthia Aminta de León (Parra) 🇲🇽🇺🇸🇨🇺 (@LittleBull85) February 25, 2022
I’m ready for the same reasons. I probably wouldn’t last long but preserving my grandkids way of life would be more important than my own. I might add I haven’t been presented with the circumstance so I can only hope. I admire that man.
— GerT (@GLewisTan) February 24, 2022
Devastating & Inspirational
Another reason our democracy matters. We can’t lose it. Imagine all that he has experienced in those 80 years.— VicMcGolden (@VicMcGolden) February 25, 2022
Bless his heart. After 9/11 my Dad, who was 70 at the time, wanted to go back in the army in any capacity possible. He said I can sweep the floors, anything to help. Heroes are everywhere and every age.
— 👼🗽🇺🇸 (@NCPJKMKCABLK) February 25, 2022