યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા જારી છે. યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં રશિયાના હુમલામાં 198 લોકોનાં મોત થયા છે. જેમાં 33 બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 1115 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે.
Another Gujarati named Pratik Patel (from Gujarat) says he and a group of Indians (with a pregnant woman) are stuck 30 kms away from border walking.
He says Indian Embassy numbers aren’t working, GOI asks them to reach various spots but they can’t and no help from GOI on ground pic.twitter.com/yr4ZLNl5YN
— TheAgeOfBanana (@TheAgeOfBanana) February 26, 2022
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે એ વિડીયોમાં પ્રતિક પટેલ નામનો ગુજરાતી યુવક કહે છે અમે એક આખું ગુજરાતી જૂથ છે જેમાં એક ગર્ભવતી મહિલા પણ છે. અને અમે બોર્ડરથી 30 કિલોમીટર દુર અટવાયા છે.
વધુમાં તે જણાવે છે કે ભારતીય એમ્બેસીના મોબાઇલ નંબર કામ કરી રહ્યા નથી. અને સરકાર અમને અલગ અલગ સ્થળે જવાનું કહે છે. સરકારે કહ્યું બોર્ડર પર જાઓ મદદ મળશે પણ કોઈ મદદ મળી નથી.
બીજા ગણા ગુજરાતી યુવાનો શું કહે છે જુઓ વિડીયોમાં…..
See these Gujarati students narrating clearly their experience of trying to cross border into Poland.
They’re instructed to remain where they are because India didn’t support Ukraine. pic.twitter.com/m1f3U6HqrA
— TheAgeOfBanana (@TheAgeOfBanana) February 26, 2022