WHO ફાઈઝર અને બાયોટેક કંપની દ્વારા બનાવવાં આવેલી કોરોના રસી ને મંજુર આપી દીધી છે તેનો ઉપયોગ ઇમર્જન્સી સમય માં થશે.દુનિયા માં ઘણા બધા દેશો એ કોરોના ની રસી બનાવી છે પરંતુ WHO એ અત્યાર સુધી એક પણ રસી ને મંજૂરી આપી નહોતી ફાઇઝર અને બાયોટેક ને સર્વ પ્રથમ મન્જુરી આપી છે WHOએ આ નિવેદન ગુરુવારે આપ્યું
ફાઇઝર રસી ને ઇમર્જન્સી ના સમય માં બ્રિટન માં ઉપયોગ કરવાની પર્વની આપી હતી ,અમેરિકા માં પણ ફાઇઝર ને પરવાનગી મળી હતી હા એ વાત અલગ છે કે જે નર્સ ને રસી આપવા આવી એના થોડા જ દિવસો પછી એને કોરોના નો ચેપ લાગ્યો હતો હાલ માં અત્યારે સમગ્ર દુનિયા બ્રિટન માં ફેલાયેલા કોરોના ના નવા સ્ટ્રેન થી ડરી ગઈ છે.આ જુના કોરોના કરતા 70% વધુ ઝડપ થી ફેલાય છે