Gujarat ગુજરાત સરકારે 37 IPS અધિકારીઓની કરી બદલી, જુઓ આખી યાદી

1 Min Read

Gujarat ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ ૦૫/૦૩/૨૦૨૬ ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ૩૭ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલમાં અનેક રેન્જ આઈજી (IG) અને મોટા શહેરોના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

 મુખ્ય ફેરફારો અને નિમણૂકો:યાદી ડાઉનલોડ  37 IPS અધિકારીઓની બદલી અને બઢતીની વિગતો!

રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ રાજ્યના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર: 37 IPS અધિકારીઓની બદલીના આદેશ

આ આદેશ ગુજરાતના રાજ્યપાલના હુકમથી ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમાર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ મોટા ફેરબદલથી રાજ્યના પોલીસ તંત્રના વહીવટી માળખામાં મોટા ફેરફારો જોવા મળશે.

Share This Article