નવી દિલ્હીઃ ભારતે ચીન પર ફરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે અને આ વખતે 43 ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અગાઉ પણ ભારત સરકારે ત્રણ તબક્કામાં લગભગ 250થી વધાર ચાઇનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત ચીનને આર્થિક રીતે નબળું પાડવા માટે આ પગલુ ભરી રહ્યુ છે. આ ચાઇનીઝ મોબાઇલ એપ વાપરનાર ભારતીય યુઝર્સની માહિતી ખતરામાં હોવાનું કારણ જણાવી સરકારે આ ચાઇનીઝ App પર પ્રતિબંધ મૂક્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારત સરકારે આ પૂર્વે ચીનની જેટલી જાણીતી મોબાઇલ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ટિકટોક એપ સહિત યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઈટ, વિવા વીડિયો જેવી એપ્લિકેશન્સ મુખ્ય છે.
આ 43 ચાઇનીઝ મોબાઇલ એપ પર મુક્યો પ્રતિબંધ
- Here is the full list of apps:
- AliSuppliers Mobile App
- Alibaba Workbench
- AliExpress – Smarter Shopping, Better Living
- Alipay Cashier
- Lalamove India – Delivery App
- Drive with Lalamove India
- Snack Video
- CamCard – Business Card Reader
- CamCard – BCR (Western)
- Soul- Follow the soul to find you
- Chinese Social – Free Online Dating Video App & Chat
- Date in Asia – Dating & Chat For Asian Singles
- WeDate-Dating App
- Free dating app-Singol, start your date!
- Adore App
- TrulyChinese – Chinese Dating App
- TrulyAsian – Asian Dating App
- ChinaLove: dating app for Chinese singles
- DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
- AsianDate: find Asian singles
- FlirtWish: chat with singles
- Guys Only Dating: Gay Chat
- Tubit: Live Streams
- WeWorkChina
- First Love Live- super hot live beauties live online
- Rela – Lesbian Social Network
- Cashier Wallet
- MangoTV
- MGTV-HunanTV official TV APP
- WeTV – TV version
- WeTV – Cdrama, Kdrama&More
- WeTV Lite
- Lucky Live-Live Video Streaming App
- Taobao Live
- DingTalk
- Identity V
- Isoland 2: Ashes of Time
- BoxStar (Early Access)
- Heroes Evolved
- Happy Fish
- Jellipop Match-Decorate your dream island!
- Munchkin Match: magic home building
- Conquista Online II
केंद्र सरकार ने भारत में 43 एप को ब्लॉक किया, आईटी एक्ट के सेक्शन 69A के अंतर्गत किए गए ब्लॉक@HMOIndia pic.twitter.com/p7f25Ixdvk
— डीडी न्यूज़ (@DDNewsHindi) November 24, 2020
“>
ભારત સરકારે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ચીનના અર્થતંત્રને વધુ એક ઝટકો આપવા માટે ફરી 43 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારેક કહ્યુ કે, આઇટી એક્ટની કલમ 69A હેઠળ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર હુકમના પૂર્વગ્રહયુક્ત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ એપ્લિકેશનોને લગતી ઇનપુટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
- અત્યાર સુધીમાં લગભગ 220 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ
- અલીબાબા, કેમકાર્ડ અને કાર્ડરીડરનો સમાવેશ
- ચીન પર મોદી સરકારની ચોથી ડિજિટલ સ્ટ્રાઈક
- 2 સપ્ટેમ્બરે બંધ કરી હતી 118 એપ્લિકેશનો
- અલી સપ્લાયર, અલીબાબા વર્કબેંચ એપ પર પ્રતિબંધ