અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 20થી વધુ મોબાઇલ ની દુકાનો માં આગ લાગતા ભારે અફડા તફડી મચી ગઇ હતી.
અમદાવાદ સ્થિત બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગવાની આ ઘટના બની હતી. જેમા મોબાઇલ એક્સેસરીઝ ની તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. મોબાઇલની દુકાનોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. કોમ્પલેક્ષની 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ 5 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ને કાબુ માં લીધી હતી.
મંગળવાર, જૂન 10
Breaking
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને ધમકી આપી: ભારતમાં ઉત્પાદન કરશો તો 25% ટેરિફ લાદવામાં આવશે
- Breaking: વકફ સુધારા કાયદાની બંધારણિકતા પર સુપ્રીમમાં દલીલો પૂર્ણ, ચુકાદો અનામત
- Breaking: વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબાર: બે ઇઝરાયલી દૂતાવાસ કર્મચારીઓની હત્યા
- Breaking: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3થી 4 આતંકવાદીઓને ઘેરી લીધા