મુંબઇઃ દરરોજ નવા ઐતિહાસિક શિખર બનાવી રહેલ ભારતીય શેરબજારમાં રોકાણકારોને જે વાતનો ડર છે, તેની જ મંગળવારે એક ઝલક જોવા મળી હતી. શેરબજાર આરંભમાં ઘટાડા તરફી હતુ, જેનાથી રોકાણકારો ચિંતામાં મૂકાયા, પરંતુ ક્લોઝિંગ તેજી સાથે થયુ અને એક નવોં રેકોર્ડ બનાવ્યો. ચાલો જાણીયે આજે શેરબજારમાં કયા શેર કરાવશે કમાણી
આ સ્ટોકમાં રોકાણથી થશે ફાયદો
આજે શેરબજારમાં Jindal Steel, HPCL, Usha Martin, Pricol, Nelcast, KEI Industries, Jagsonpal Pharma, Rupa & Company, GP Petroleums, Sanco Industries, Mahindra Logistics, Cigniti Technologies, Clariant Chemicals, Linde India, Affle (India), Jullundur Motor, Sanofi India, G M Breweries, Mindteck (India), Lakshmi Machines और Sandesh જેવા સ્ટોકમાં રોકાણ કરવું ફાયદા સોદો સાબિત થશે. અંદાજ મુજબ આ સ્ટોકમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળશે.
આ સ્ટોકમાં રાખો સાવધાની
આજે IRCTC, Indian Hotels, Bombay Dyeing, ICICI Lombard, Century Textiles, Orient Cement, Central Depository, Jubilant Foodworks, Siemens, HCL Infosystem, Sun Pharma Advanced, Endurance Technologies, Strides Pharma, Refex Industries, Varroc Engineering, Century Plyboards, Indoco Remedies, PNC Infratech, Westlife Development, Sunteck Realty, GTPL Hathway, Indostar Capital, Bajaj Electricals, Uflex, IZMO, Prataap Snacks, Ruby Mills, Eimco Elecon, Bharat Rasayan અને ICRA જેવા સ્ટોકમાં સાવધાની રાખીને ટ્રેડિંગ કરવું જોઇએ.
આ સ્ટોકમાં આજે જોવા મળી શકે છે લેવાલી
મંગળવારે Galaxy Surfactants, GMR Infra, Havells India, Bajaj Finance અને CG Consumer જેવા સ્ટોક 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. એવામાં અપેક્ષા છે કે આજે આ સ્ટોકમાં ખરીદી જોવા મળી શકે છે.
આ સ્ટોકમાં જોવા મળશે વેચવાલી
આજે Rudrabhishek Enterprises, Shree Ram Proteins અને Vishal Fabrics જેવા સ્ટોકમાં વેચવાલી જોવા મળ શકે છે. ઉપરોક્ટ સ્ટોક મંગળવારે તેમની 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યા હતા.