મુંબઇઃ ગુરુવારે પણ શેરબજારમાં એક નવી ઉંચાઇ બની હતી. ગુરુવારે બીએસઇનો સેન્સેક્સ 223.88 પોઇન્ટ કે 0.48 ટકા વધીને 46,890.34ના સર્વોચ્ચ શિખરે બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 58 પોઇન્ટ કે 0.42 ટકા સુધરીને 13,740.70ના ઓલટાઇમ હાઇ લેવલ પર બંધ થયો હતો. છેલ્લા પાંચ દિવસથી સેન્સેક્સ-નિફ્ટી દરરોજ નવી ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. જેના પગલે હવે રોકાણકારોને માર્કેટમાં મોટા કરેક્શનની ચિંતા સતાવી રહી છે. આથી રોકાણકારો શેરબજારમાં સાવચેતી સાથે ટ્રેડિગ કરી રહી રહ્યા છે. જાણો આજે શેરબજારમાં કયા સ્ટોક પર નજર રાખવી અને ક્યા સ્ટોકથી દૂર રહેવુ….
આ શેર સાબિત થઇ શકે છે ફાયદાનો સોદો
આ શુક્રવારે આ સ્ટોકમાં લેવાલી ફાયદાના સોદો સાબિત થઇ શકે છે. આથી આજે શેરબજારમાં Ashok Leyland, Indiabulls Housing Finance, Max Financial Services, Tamilnadu Petroproducts, Sobha, Tamil Nadu Newsprint, Endurance Technologies, Kolte-Patil Developers, Au Small Finance Bank, ABB India, Brigade Enterprises, EPL Ltd, Vinati Organics, Whirlpool of India, B L Kashyap & Sons, Shivam Autotech Ltd, IFGL Refractories, Renaissance Global, Career Point, Chembond Chemica, Automotive Axles અને Eimco Elecon India જેવા શેર કમાણી કરાવી શકે છે. એટલે કે તમને આ શેરમાં આજે કદાચ સારું રિટર્ન મળવાની આશા છે.
આ શેરથી દૂર રહેવુ
આજે ICICI Bank, Bharat Petroleum, Bharti Infratel, Engineers India, Bank of Maharash, Voltas, ICICI Pru Life, Rain Industries, Cummins India, Bodal Chemicals, Bata India, MEP Infrastructure, IIFL Securities, Ircon International, Ipca Laboratories, Dewan Housing, Action Construction, Gujarat State Petronet, Mahanagar Gas, EIH Ltd, D-Link (India), Sundaram Fasteners, Banco Products, Camlin Fine Sciences, Gabriel India, DB Corp, Jubilant Life Sciences, Aditya Birla Money, Kalyani Steel, Cineline India, Somany Home Innovation, DCM Shriram, Kirloskar Ferrous, Trejhara Solution, Zensar Technologies, Harrisons Malayalam, J Kumar Infraproject, Suprajit Engineer, Motilal Oswal Finance, Mahindra Holidays, Bombay Burmah, The Mandhana Retail, Veto Switchgears & Cables, Mangalam Cement, Superhouse, Linde India, Future Supply Chain Solutions, Universal Cables, INEOS Styrolution, RPG Life Sciences, Emkay Global Financial Services, Grindwell Norton, Hilton Metal Forging, Jayant Agro Organics, Gillette India, Sharda Motor અને Remsons Industries જેવા સ્ટોકમાં નવુ મૂડીરોકાણ કરવાથી બચવુ જોઇએ કારણ કે તેમાં ઘટાડાના સંકેત મળી રહ્યા છે.
આજે સ્ટોકમાં જોવા મળશે લેવાલી
આજે IndiabullsVentures (PP), IndiabullsVentures, Hind Copper, L&T Tech અને Page Industries જેવા સ્ટોકમાં લેવાલી જોવા મળી શકે છે. આ સ્ટોક ગુરુવારે 52 સપ્તાહની ઉંચી સપાટીને સ્પ્શ્યા હતા.
આ સ્ટોકમાં વેચવાલીની દહેશત
આજે Jump Networkના શેરમાં વેચવાલી જોવા મળી શકે છે કારણ કે ગુરુવારે આ કંપનીનો શેર 52 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.