વલસાડ જિલ્લા પંચાયત ના રાજીવ ગાંધી સભા ગૃહ ખાતે સીટી પોલીસ ના સ્ટાફ ને વેક્સીન નો બીજો ડોઝ અપાયો હતોકોરોના સામે સમગ્ર દેશ માં રસીકરણ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે જેમાં તમામ ડિપાર્ટમેન્ટ ના લોકો આ વેક્સીન લઈ રહ્યા છે.. આ વેક્સીન નો બીજો ડોઝ આજરોજ વલસાડ ના જિલ્લા પંચાયત ખાતે આવેલ રાજીવ ગાંધી સભા ગુહ માં ખાતે કર્મચારીઓને આપવામાં આવી રહી હતી જેમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન ના હાજરી માસ્ટર બાબુ ભાઈ સહિત તમામ સ્ટાફે કોવિશિલ્ડ વેક્સીન નો બીજો ડોઝ લીધો હતો.
