ક્રિકેટર સચિન તેંડુલકર ને કોરોના વાયરસ નો ચેપ લાગતા આજે સવારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
તેઓએ જાતે જ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
સચિને તેમના ટ્વિટમાં આગળ કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારી સાથીઓને શુભેચ્છા.
સચિને તેમના ટ્વિટમાં આગળ કહ્યું કે વર્લ્ડ ચેમ્પિયન બનવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના મારી સાથીઓને શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2011એ ભારતે બીજી વખત વિશ્વ કપ પર કબ્જો કર્યો હતો. 1983 પછી આ બીજી તક હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી.