રાજ્ય સરકારે કોરોના ની ગંભીરતા જોઈ વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલેકે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે.
CBSE બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે.
કોરોના કેસ વધતાં CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે
