પશ્ચિમ અમદાવાદમાં એક ઘટના સામે આવી છે જે જોતા દરેકને શરમનો અનુભવ થશે. અમદાવાદમાં એક મહિલા પોતાની ડિલિવરી બાદ પોતાના સાસરિયામાં પરત ફરી હતી. આ પછી તેના પતિને તેના સાથેના સંબંધો બગડ્યા હતા તેનો પતિ દરરોજ ઘરે આવતો હતો પરંતુ તે સીધો જ તેની ભાભીના રૂમમાં જતો રહેતો હતો. એક દિવસ મહિલાએ ઘરમાં તેની શોધ ખોળ કરી હતી. આ સમયે તે તેની ભાભીના રૂમમાં હતો અને બંને નિવસ્ત્ર હાલતમાં હતા. બંને જણા કામક્રિયા કરતા હતા. આ જોઈ મહિલાએ ત્યાં જોરથી ચીસ પાડી હતી. આ ચીસ સાંભરી તેના ઘરના બધા સભ્યો ત્યાં હાજર થઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ પોતાના પિયરના લોકોને ત્યાં બોલાવ્યા હતા. પિયરના લોકો ત્યાં આવતા મોટો હંગામો થયો હતો. આ પછી તેના સાસરિયાના લોકોએ તેના પિયરના લોકોને ખૂબ માર માર્યો હતો. માહિતી અનુસાર જ્યારે મહિલા તેની ડિલિવરી માટે પિયરમાં ગઈ હતી ત્યારે તેના પતિએ તેની ભાભી સાથે તેના સબંધો આગળ વધાર્યા હતાં. આ વખતે તેનો ભાઈ કોઈ કામના બહાને બહાર રેતો હતો. આ વખતે બંને વચ્ચે સબંધો બંધાયા હતા વધુ તપસ અમદાવાદ પોલીસ કરી રહી છે.
