વિશ્વ ના અનેક દેશો માં પથરાયેલી પ્રતિષ્ઠિત ‘ગોગાગા હોલીડેઝ’ નો હવે વલસાડ શહેર માં પ્રારંભ થતા પ્રવાસ અને ફરવાના શોખીન વલસાડવાસીઓ માં ખુશી ની લાગણી પ્રસરી ગઈ છે.
-આંતર રાષ્ટ્રીય ટ્રાવેલ્સ કંપની ‘ગોગાગા હોલીડેઝ’ ની ઓફીસ નો હવે વલસાડ માં ડોકટર હાઉસ નજીક હાલર રોડ ઉપર પ્રારંભ થતા વિકેન્ડ ગ્રુપ હોલિડેઝ, વૂડ્સ અને પર્વતની ટ્રેકિંગ, ડે ટ્રિપ્સ, બિઝનેસ ટ્રિપ્સ, ડેસ્ટિનેશન રજાઓ આ બધુજ હવે એકજ જગ્યા એ ઉપલબ્ધ બનશે આ સિવાય લેન્ડસ્કેપ્સ, આધુનિક શહેરો, પ્રેરણાદાયક રજાના સ્થળો, દૈવી યાત્રાધામો, નિર્જન ટાપુઓ, વિદેશી દરિયાકિનારા નો લ્હાવો પણ આ ટ્રાવેલ કંપની થકી મળી શકશે.
કુશળ અને ડેવલપમેન્ટ ટીમ, આ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્ટિગ્રેટેડ ટિકિટિંગ સેવાઓ, ટ્રિપ મોનિટરિંગ મારફતે સતત આપની સંભાળ રાખે છે અને આપની સલામતી નીસુનિશ્ચિતા, સુરક્ષા, સહયોગ અને ગ્રાહકના સંપૂર્ણ સંતોષ માટે કટોકટી સપોર્ટ આપે છે જે માટે ગોગાગા ટ્રાવેલ્સ એક જાણીતું નામ છે અને વલસાડ માં પ્રારંભ થતા જનતા ને લાભ લેવા જણાવવા માં આવ્યુ છે.
