રાજ્ય માં દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે છેવાડા ના વલસાડ માં પણ ધોધમાર વરસાદ પડવાની સાથે જ આ માર્ગો ઉપરથી કપચીઓ ઉખડી જતાં ખાડા પડવા માડ્યા હતા.જૂલાઇ ઓગષ્ટમાં ધોધમાર વરસાદ અને હવે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલા વરસાદે રસ્તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વરસાદ ના કારણે કોઝવે ઓવર ટોપિંગ ના કારણે 12 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વિગતો મુજબ વલસાડ જિલ્લામાં વરસાદના કારણે ક્રોઝવે ઓવર ટોંપિગના કારણે જે રસ્તા રસ્તા
બંધ કરાયા છે તેમાં
૧.પાંડવખડક ચીકારપાડા રોડ, તા-ધરમપુર.
૨.વાંસદા જંગલ મુળગામ એપ્રોચ રોડ, તા-ધરમપુર.
3.ફુલવાડી એપ્રોચ રોડ, તા-ધરમપુર.
૪.તુતરખેડ કોસબાડી ભવથાણ જંગલ રોડ, તા-ધરમપુર.
પ.બામટી શીશવાડા રોડ, તા-ધરમપુર.
૬.રોહિણા બરઈ સાદડવેરી સુખાલા રોડ, તા-પારડી.
૭.ધગઠમાળ અરનાલા પાટી રોડ, તા-પારડી.
૮.દાંડીવલ્લી ઓઝર કાકડમતી રોડ, તા-વલસાડ.
૯.સારંગપુર એપ્રોચ રોડ, તા-વલસાડ.
૧૦.વલસાડ ધરમપુર મુ. રોડ થી ભોમા પારડી થઈ ઓરંગા નદીને જોડતો રોડ,તાવલસાડ.
૧૧.વાઘલધરા રિવર બેંક થી જેસિયા રોડ,તા-વલસાડ.
૧૨, ધરમપુર-માંકડબન-ધામણી-ટોકરપાડા રોડ સેકશન ધામણી-મેણધા થી ટોકરપાડા
રોડ કિ.મી. ૦/૦ થી ૨૪/૧ તા-કપરાડા નો સમાવેશ થાય છે જે માટે તકેદારી રાખવા એક યાદી માં જણાવાયું છે.
શનિવાર, મે 17
Breaking
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા