9
/ 100
SEO સ્કોર
વલસાડના ઠક્કરવાડામાં સરપંચપદે હનીબેન પટેલ અને કોચરવા માં રાજેશ ભાઈ પટેલ નો વિજય થયો છે.
વલસાડ જિલ્લાના 6 તાલુકાના કાઉન્ટર સેટન્ટરો પર હાલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્રારા બેલેટ પેપર ને ગણવાની પ્રક્રિયા શરૂ છે.
ઉમેદવારો અને તેમના સમર્થકો આતુરતા થી પરિણામ ની રાહ જોઈ રહયા છે અને મોડી રાત સુધી મતગણતરી ચાલે તેવી શક્યતા ને લઈ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળી રહી છે.