આજે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે જેને લઈ તાપમાન વધી રહ્યું છે તેવા સમયે બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને વૃક્ષોનું મહત્વ સમજાવવા વલસાડ જિલ્લા સ્થિત પારનેરા મુકામે ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પારનેરા ડુંગર ની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ટીમના સોળ બાળકો સહિત સાત વરિષ્ઠ નાગરિકો અને અન્ય યુવા યુવતીઓ ભેગા મળી 82 જેટલા નાગરિકો એ રવિવારે સવાર ની મજા માણવા ,પર્યાવરણ ને ખૂંદવા માટે પગથિયાં થી નહિ પણ ડુંગર ની પૂર્વ દિશાએથી હાઇકિંગ કરી સવારે છ વાગ્યે ચાર કિમી નું હાઇકિંગ દોઢ કલાકમાં પૂર્ણ કર્યું હતું.
આ દરમિયાન તેઓને પર્યાવરણ અને કુદરતી સંપદાથી રૂબરૂ કરવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ સૌએ ઐતિહાસિક પારનેરા ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શન કરી જય માતાજી નાદ સાથે પારનેરા ડુંગર ની પરિક્રમા પૂર્ણ કરી હતી.
બુધવાર, જુલાઇ 9
Breaking
- Breaking: રાષ્ટ્રવિરોધી સામગ્રી પર સરકાર લેશે કડક પગલાં!
- Breaking: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આપી શકે છે રાજીનામું
- Breaking: વિજય દેવેરાકોંડા વિવાદમાં ફસાયા: SC/ST એક્ટ હેઠળ FIR, માફી પછી પોસ્ટ ડિલીટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં ભારતનો પ્રહાર: પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા
- Breaking: બેંગલુરુ ભાગદોડ કેસ: RCBના માર્કેટિંગ હેડની ધરપકડ, 8 અધિકારીઓ સસ્પેન્ડ
- Breaking: RCB ઉજવણી દુઃખમાં ફેરવાઈ, રાજકારણ ગરમાયું: ભાજપે કોંગ્રેસ સરકાર પર આરોપ મૂક્યો
- Breaking: જૈશના મસ્ટરમાઈન્ડને મોટો ઝટકો: ટોચના આતંકી એઝાઝ ઇસારનું મૃત્યુ
- Breaking: ઇમરાન હાશ્મીને ડેન્ગ્યુ થયો, OG ફિલ્મનું શૂટિંગ હવે વિરામ પર