- અમરેલી : પીપાવાવ-રાજુલા સ્ટેટ હાઇવે પર ગ્રામ્યજનો દ્વારા ફિલ્મ પદ્માવતનો વિરોધ, ગ્રામ્ય જનો દ્વારા સ્ટેટ હાઇવે પર ટાયરો સળગાવી વિરોધ કર્યો, વાહનોની લાંબી કતારો લાગી
- અમદાવાદ પદ્માવત ફિલ્મના વિરોધને પગલે ઉત્તરગુજરાતની બસ સેવા બંધ, બસ અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એસ.ટી વિભાગ દ્વારા લેવાયો નિર્ણય, ઉત્તર ગુજરાતના મહેસાણા,પાલનપુર અને હિંમતનગરની બંને તરફની બસ સેવા બંધ, અમદાવાદથી ધોળકા તરફના રૂટની બસ સેવા પણ બંધ
- ભાવનગર અમદાવાદ શોર્ટ માર્ગ પીપળી નજીક અમદાવાદ બરોડા જવાના માર્ગ પર ચક્કાજામ, વાહનોની કતારો, પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે
- પદમાવત ફિલ્મના વિરોધમાં માણાવદર સજજડ બંધ, આજે સવારથી જ વાવોલ સજ્જડ બન્ધ છે. પેટ્રોલ પમ્પ પણ બન્ધ છે.
- આ વખતે CM વિજય રૂપાણી મહેસાણાથી કરશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી
- જામનગરના ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી હાથ ધરાઈ 193 પ્રજાતિના 91261 પક્ષીઓ નોંધાયા
- થાઇલેન્ડ અને સિંગાપુરના PM સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે બેઠક કરી
- આતંકી હાફિઝ સઇદની ધર૫કડ ઉ૫ર લાહોર હાઇકોર્ટે રોક લગાવી
- ઉત્તરપ્રદેશના મેરઠમાં ત્રણ શખ્સોએ ફાયરીંગ કરી માતા-પુત્રની હત્યા કરી
- પદ્માવત ફિલ્મ પર રાહુલ ગાંધી કેમ તેનું વલણ સ્પષ્ટ નથી કરતા : સુબ્રમણ્યમ સ્વામી
- કોઈની લાગણી દુભાઈ તેવી ફિલ્મ ન બનવી જોઈએ: દિગ્વિજય સિંહ
- ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં પદ્માવત ફિલ્મ રિલિઝ નહી થાય


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.