મિત્રો,આજકાલ મોટાભાગના લોકોને પાન મસાલા ખાવાની આદત હોય છે અને લાંબા સમય સુધી અતિશય માત્રામાં પાન મસાલા,ગુટખા,તમાકુ ખાવાથી મોઢામાં ચાંદા પડવાથી લઈ મોઢું જકડાઈ જતા મોઢું પૂર્ણ રીતે ખુલી શકતું નથી ત્યારે આવા લોકો માટે અકસીર ઈલાજ માર્કેટમાં આવી ગયો છે અને “મારસોલ®” ઉપલબ્ધ છે જેના ઉપયોગથી મોઢું ખુલી જાય છે અને સાથે સાથે મોઢાના અન્ય રોગો જેવાકે પેઢાને લગતા રોગો,મોઢાની દુર્ગંધ,જડબાની દીવાલ જાડી થઈ જવી, ગફોલામાં ગાંઠો થવી વગેરેમાં પણ રાહત થાય છે.
મારસોલ® 100 ટકા નિર્દોષ ઔષધ છે અને કોઈ આડ અસર થતી નથી જે ગળી જવાથી પણ કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને બાળકો, યુવાનો,વૃદ્ધો સૌ કોઈ ઉપયોગ દિવસમાં ગમેતેટલીવાર પણ ઉપયોગ કરી શકે છે.
મારસોલ® ના 5 થી 10 ટીપાં 160 મિલી હુંફાળા પાણીમાં નાખી આ મિશ્રણને મોઢામાં નાખી તેને આગળ પાછળ ફેરવી ગળા સુધી લઈ જઈ ગગડાવવું અને બે મિનિટ બાદ કોગળા કરવાના છે.
આ પ્રોડકટ મેળવવા આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો અને માહિતી મેળવો તેમજ ઓર્ડર બુક કરો.
મો.નં :-8980553993, 99981 32776