ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે તેણે પોતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે લૂઈસ વિટનના ચીફ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે.

વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં આ સ્થાન મેળવનાર તે પ્રથમ ભારતીય અને પ્રથમ એશિયન છે.