આજે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ચંબલ વિભાગ અને પશ્ચિમ ભાગો અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. IMD અનુસાર, ઓડિશા, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં આગામી બે-ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ યુપી અને ઉત્તરાખંડમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે આજે શુક્રવાર અને શનિવાર વચ્ચે આ બંને રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
આજે, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ચંબલ અને પશ્ચિમ ભાગો અને રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. IMD અનુસાર, ઓડિશા, મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશ અને ગોવામાં આગામી બેથી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની શકયતા છે, જ્યારે 17 સપ્ટેમ્બર સુધી યુપી અને ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.