સુરત જિલ્લામાં 3 નવા સફારી પાર્ક બનશે. સુરત જિલ્લાના માંડવી, ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે જ્યારે તિલકવાડા તાલુકામાં ટાઇગર માટે પાર્ક બનશે. આંબરડી સફારી પાર્કમાં વધુ 5 સિંહો મુકવામાં આવશે.
તિલકવાડા પાર્કમાં 8 વાઘ અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવશે. રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાઅે અા માહિતી અાપી હતી.
રાજ્યના વન પ્રધાન ગણપત વસાવાએ અા માહિતી અાપતા જણાવ્યુ હતુ કે રાજ્યના પ્રવાસનને વધુ ગતીમળે તે માટે અા નિર્ણય લેવામાં અાવ્યો છે.