9
/ 100
SEO સ્કોર
નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. બજારના મુખ્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ લગભગ 250 પોઈન્ટ ઘટીને 65,400ની નીચે સરકી ગયો છે. નિફ્ટી પણ 70 પોઈન્ટના ઘટાડા સાથે 19,550 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બજારમાં સૌથી વધુ વેચાણ એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં નોંધાઈ રહ્યું છે. આ પહેલા ગુરૂવારે સ્થાનિક બજારો બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 247 પોઈન્ટ ઘટીને 65,629 પર બંધ રહ્યો હતો.