51
/ 100
SEO સ્કોર
અમેરિકાની સેનાએ સીરિયામાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથો પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાનો આદેશ રાષ્ટ્રપતિ જો બિડેને આપ્યો હતો. પેન્ટાગોને કહ્યું કે અમેરિકી સૈન્ય વિમાનોએ ઈરાક અને સીરિયામાં અમેરિકન સૈનિકો પર હુમલો કરી રહેલા ઈરાન સમર્થિત આતંકવાદીઓ પર હુમલો કર્યો છે.