જાન્યુઆરી ૧૦
સવારે ૯=૪૫ થી ૧૨=૩૦ સુભારંભ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હસ્તે.
સ્થળ: મેઇન કન્વે.શન હોલ,મહાત્મા ગાંધી મંદીર, ગાંધીનગર ગુજરાત.
બોપરે ૨:૩૦ થી ૪:૦૦
જાપાનનું મેઇક ઇન ઇન્ડિયામાં સાથ સહકાર નો આગળનો ફેઇઝ જાપાન સેસન.
સ્થળ: શ-૯ એકઝીબીશન hall-૨
મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત.
બૉપરે ૨=૦૦ થી ૫=૩૦ PM.
એરક્રાફ્ટ/એન્સીલરી ઉત્પાદન
અને મેન્ટેનન્સ, રીપેર,
ઓવર હોલ તક (ગુજરાતમાં)
સ્થળ: સેમિનાર હોલ-૧, મહાત્મા
મંદિર ગાંધીનગર.
બપોરે : ૨=૩૦ થી ૪=૦૦ PM.
ઓસ્ટ્રેલિયા દેશ આપનું.
વ્યાપાર ,રોકાણ ,અભ્યાસ
અને પર્યટન માટેનું
ડેસ્ટિનેશન દેશનો સેમિનાર.
સ્થળ: એકઝિહીબીશન હોલ -૨,
મહાત્મા મંદિર ગાંધીનગર.
સ્થળ: ૨:૩૦ થી ૫:૩૦ PM
બી ટુબી/બી ટુ જી. મીટીંગ્સ.
સ્થળ : એક્સિબિશન હોલ-૧,
મહાત્મા મંદિર ગાંધીનગર.
બપોરે: ૨= ૩૦ થી ૫=૩૦
ધોલેરા સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન શીલ સ્માર્ટ સિટી.
ઉદ્યોગી કરતા ના આશાનું કિરણ ધોલેરા નાગરિકો માટે આયોજિત સગવડ નું વિસ્તૃતિકરણ.
સ્થળ : સેમિનાર હોલ-૩, મહાત્મા
મંદિર ગાંધીનગર.
બપોરે : ૨=૦૦ થી ૫=૩૦ PM
વિકસિત ભારત@૨૦૪૭
માટે ગુજરાત રોડ મેપ
સેમિનાર.
સ્થળ: સેમિનાર હોલ-૪, મહાત્મા
મંદિર ગાંધીનગર
બપોરે :૨=૩૦ થી ૫=૩૦ PM
પ્રાઇમ મિનિસ્ટર ગતિશક્તિ ભારત સરકારનું વિવિધ ક્ષેત્રને સાંકળવા માટેનું આયોજન અને વિકાસ.
સ્થળ: સેમિનાર હોલ-૨, મહાત્મા
મંદિર ગાંધીનગર.
બપોરે : ૨=૩૦ થી ૪:૦૦ PM.
અરેબેકી ઈસ્લામી દેશ કિંગડમ ઓફ સાઉદી અરેબિયા સેમિનાર sh-11, એકઝિહીબિશન કોલ-2, મહાત્મા ગાંધી મંદિર ,ગાંધીનગર.
બપોરે: ૨=૩૦ થી ૪=૦૦ PM
યુ એસ – ઇન્ડિયા બિઝનેસ ભારત કાઉન્સિલ અને યુનાઇટેડ સ્ટેટ્સના દિવ પક્ષી સંબંધો ભવિષ્ય બનાવવા માટે સેમિનાર.
આયોજન કરતા યુ.એસ.આઇ.બી.સી.
સ્થળ: 21-૬, એક્ઝિબિશન હોલ-2,
મહાત્મા મંદિર ગાંધીનગર.
બપોરે: ૨=૦૦ થી ૪=૦૦ PM
સિંગાપુર કન્ટ્રી સેમિનાર.
સ્થળ : શ -૮, એક્ઝિબિશન હોલ-2,
મહાત્મા મંદિર ગાંધીનગર.
સમય :બપોરે: ૨=૩૦ થી ૪=૦૦.
ઇન્ડિયા જર્મની દેશો માટે સસ્ટેનેબલ નેબલ ગ્લોબલ સપ્લાય ચેઈનસ.
સ્થળ: શ -5, એક્ઝિબિશન હોલ -2, મહાત્મા મંદિર ગાંધીનગર.
સમય : બપોરે ૨=૩૦ થી ૪=૦૦.
યુનાઇટેડ કિંગડમ 4, કેન્ડી
સેમિનાર આ સેમિનારના મુખ્ય પદે ના મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારીક અહમદ ઉપસ્થિત રહેશે. આફ્રિકા, સાઉથ એશિયા, યુનાઇટેડ નેશન્સ અને કોમનવેલ્થ અને યુનાઇટેડ કિંગડમના ડિપ્લોમેટ્સ હાજર રહેશે.
સમય:બપોરે ૨=૩૦ થી ૪=૦૦ PM.
વીયેટનામ- ઇન્ડિયા બિઝનેસ ફોર કન્ટ્રી સેમિનાર.
શ -૭, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર ગાંધીનગર.
સમય :બપોરે ૪=૩૦ થી સાંજે ૬=૦૦.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગ્રેજી ભાષા ટીચિંગ અને હાયર એજ્યુકેશન ઇન્ડિયા – યુકે કોલોબ્રેશન હાઇ લેવલ વાતચીત સેશન્સ.
Sh-12, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર, ગાંધીનગર.
સાંજે ૫=૦૦ થી ૬=૦૦
2024 કોરિયાને ગુજરાત ઇકોનોમિક કોર્પોરેશન ફોરમ.
સ્થળ: શ -૬, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર, ગાંધીનગર.
સાંજે ૫=૦૦ થી ૬=૩૦ PM કઝખસ્તાન – ઇન્ડિયાના ઉગતા સંબંધો – કન્ટ્રી સેમિનાર.
સ્થળ: શ -7, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર.
સાંજે : ૫=૦૦ થી ૬=૩૦ PM.
નેધરલેન્ડ બિઝનેશ સપોર્ટ ઓફિસ સ્થાનિક વ્યાપાર માટે નવી તકો ઓર્ગેનાઈઝેશન સેમિનાર.
સ્થળ: શ-5, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર ગાંધીનગર.
સાંજે: ૫=૦૦ થી ૬=૩૦ PM
નોર્વે કન્ટ્રી સેમિનાર, નોર્વે દેશની ટીમ દ્વારા ગુજરાત અને નોર્વે વચ્ચે
ઉભરતી તકો માટે સેમિનાર.
સ્થળ: શ -11, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર ગાંધીનગર.
સાંજે: ૫=૦૦ થી ૬=૩૦ PM.
યુ.એ.ઈ – ઇન્ડિયા બિઝનેસ સમીટ – કન્ટ્રી સેમિનાર.
સ્થળ: શ-9, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર ગાંધીનગર.
સાંજે: ૫=૦૦ થી ૬=૩૦ PM.
યુક્રેઈન- ઇન્ડિયા, રોકાતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે તકો -કન્ટ્રી સેમિનાર.
સ્થળ: શ -૮, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા મંદિર, ગાંધીનગર.
સાંજે: ૫=૦૦ થી ૬=૩૦ PM. સોહર પોર્ટ (ઓમાન) અને ફ્રીઝ ઓન દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેટવે મેળવો ગ્લોબલ ફૂડ પ્રિન્ટ માટે જરૂરી સેમીનાર.
સ્થળ: શ-10, એક્ઝિબિશન હોલ-2, મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર.
સાંજે: ૫=૦૦ થી ૬=૫૦ PM.
ગ્લોબલ ફીનટેક લીડરશીપ ફોરમ.
સ્થળ: ગિફ્ટ સિટી ,ગાંધીનગર.
સાંજે: ૭=૦૦ થી ૭=૩૦ PM.
કલ્ચરલ પ્રોગ્રામ, ભારતીય ગુજરાતી સંસ્કૃતિનું મેગા કલચરલ પ્રોગ્રામ્સ.
સ્થળ: એમ્પી થિયેટર, મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર.