સુર્ય અને ચંદ્ર પર લાગતા ગ્રહણની અસર આડકતરી રીતે પૃથ્વી પર વસતા માનવીઓ પર થતી હોય છે. કોઈક માટે આ અંધશ્રદ્ધા તો જ્યોતીષ માટે આ મહત્વની ઘચના બની રહે છે. 2019 નું પહેલું સુર્યગ્રહણ 6 જાન્યુઆરી 2019 ને રવિવારે આકાર પામશે.
જો કે 2019 ના રોજ આંશિક સુર્યગ્રહણ થવાનું છે. જો કે આ સુર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. ખગોળીય ઘટનાક્રમ અનુસાર ોછામાં ઓછા બે ગ્રહણ આસપાસમાં સર્જાયા હોય છે. 6 તારીખે થનારા સુર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સુર્યની વચ્ચે આવશે, એ જેટલો સમય રહેશે તેને ગ્રહણ તરીકે ગણવામાં આવશે. ચંદ્ર પૃથ્વી અને સુર્યની વચ્ચે આવશે તો ધરતી પર તેની છાયા પડશે. જેને આંશીક સુર્યગ્રહણ તરીકે ગણવામાં આવશ્ે