પોતાની ખાનગી માલિકીની જગ્યા જેવી કે ઘર કે ફાર્મ હાઉસમાં દારૂ પીવો તે ગુનો ન ગણાવો જોઈએ તેવી દાદ માંગતી પિટીશન આજે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડ પીઠે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે સરકારને નોટીસ આપી છે.
જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે દારૂ પણ ફૂડની વ્યાખ્યામાં આવે છે. લોકોએ શું ખાવું શું ન ખાવું તે બાબતે તેમના પર પ્રતિબંધ મુકાવો જોઈએ નહીં એવી પિટીશનમાં રજુઆત કરવામાં આવી છે.