લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે આગામી 2019 ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ચાર સીટો સહિત ઉત્તર પ્રદેશની 11 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો-
વડોદરા- પ્રશાંત પટેલ
અમદાવાદ (પશ્ચિમ) – રાજુ પરમાર
છોટા ઉદેપુર- રણજીત રાઠવા
આણંદ- ભરત સિંહ સોલંકી