મેટ ગાલામાં મંગળવારની રાત્રે ટેનિસ ક્ષેત્રની સુંદરીઅોઍ પોતાની સુંદરતા વડે સમારોહને ઍક અલગ નિખાર આપ્યો હતો. ઍક તરફ રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા અને ડેન્માર્કની કેરોલિના વોઝ્નીયાંકી ઍકસરખા રેડ કલરના સાટીન ગાઉનમાં આવી હતીમારિયા અને વોઝ્નીયાંકી બંનેના રેડ કલરના ગાઉનમાં તેમના સાથળ સુધીનો કટ તેમને અલગ લુક આપતો હતો. બંનેઍ હાઇ હિલ સાથે પોતાની લંબાઇને હજુ વધારી હતી. મારિયા શારાપોવા અને વોઝ્નીયાંકી બંનેઍ પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.તો અમેરિકન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાઍ પીળા રંગના ફલોરલ પ્રિન્ટ વાળા ગાઉનમાં ઍન્ટ્રી કરી હતી.