Jio: જિયોએ કરોડો ગ્રાહકોનું ટેન્શન દૂર કર્યું, ડેટા વગરના બે સસ્તા પ્લાન લોન્ચ કર્યા
Jio: રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે ઓછી કિંમતના બે નવા વોઇસ-ઓનલિ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. આ નવા પ્લાનમાં 448 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી અને 1748 રૂપિયાનો પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે છે.
448 રૂપિયાનો પ્લાન:
- 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ.
- 1000 મફત એસએમએસ.
- Jio Cinema, Jio TV અને Jio Cloud ની મફત ઍક્સેસ.
1748 રૂપિયાનો પ્લાન:
- 336 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ.
- 3600 મફત એસએમએસ.
- લાંબી વેલિડિટી સાથે OTT સેવા જેવી કે Jio Cinema, Jio TV અને Jio Cloud નું મફત સબ્સ્ક્રિપ્શન.
જો તમે ડેટા વગરની લંબાણ વાળા પ્લાન શોધી રહ્યાં છો, તો આ રિચાર્જ તમારા માટે શ્રેષ્ઠ છે.