જિલલા શિક્ષણ બોર્ડ દ્વારા ગત નવરાત્રીએ શાળાઓમાં રજા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ગુજરાતમાં કુહા મચી જવા પામી હતી. પણ શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી નવરીત્રની રજા રદ કરી દેવામાં આવી છે. આજ રોજ શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
