Share Facebook Twitter WhatsAppવડાપ્રધાન નરેન્દ્ર મોદી ISRO (ઇસરો) ખાતે સંબોધન કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે ઇસરોના ચેરમેન કે સિવન ભાવુક થયા હતા. પીએમ મોદી ચંદ્રયાન-2 પરના રાષ્ટ્રને સંબોધન પરત કરી જઇ રહ્યાં હતા ત્યારે ઇસરોના ચેરમેન મોદીને ભેટીને રડતા જોવા મળ્યાં.
Amarnath Yatra: પહેલગામથી રવાના થયો બીજો સમૂહ, શ્રદ્ધાળુઓમાં દેખાયો ઉમંગ અને વિશ્વાસજુલાઇ 4, 2025 India
India Defense Procurement: 1.05 લાખ કરોડના સૈન્ય સાધનો ખરીદશે ભારત: ત્રણેય સેનાઓ માટે શસ્ત્રસજ્જતા વધારવા DACની મોટી મંજૂરીજુલાઇ 3, 2025 India