નાગિન ફેમ એક્ટ્રેસ આશકા ગોરડિયા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં જ તેણે પોતાનો ટૉપલેસ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે. લગ્ન પછી, જ્યાં આશકા છેલ્લા કેટલાક સમયથી તેના પોલ ડાન્સ માટે ચર્ચામાં હતી, આજકાલ તે તેના યોગ પોઝ માટે ચર્ચામાં છે. આશકાએ હાલમાં જ પોતાની એક ટોપલેસ તસવીર શેર કરી છે.
પર્ફેક્ટ ફિગરની માલકણ છે આશકા
આશકા પોતાના પર્ફેક્ટ ફિગરના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિક કરવામાં હંમેશા સફળ રહે છે.
સમુદ્ર કિનારે હૉટ પોઝ
આશકાને દરિયા કિનારે સુંદર પોઝ આપવાની મજા આવે છે. દરિયા કિનારે, આશ્કા મોટાભાગે સમય ગાળતી જોવા મળે છે.
પતિ સાથે રોમેન્ટિક પોઝ
આશકાની તમામ તસવીરો તેના પતિ બ્રેન્ટ ગોબલ દ્વારા લેવામાં આવી છે. બ્રેન્ટ હંમેશાં આશકાની જેમ જ તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે.
આશકાની કાતિલ અદાઓ
જ્યારે પણ આશ્કા સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેના પ્રશંસકો ખુશ થઇ જાય છે અને જોતજોતામાં તેની તસવીરો વાયરલ થઇ જાય છે.
હેડ સ્ટેન્ડ કરવામાં માહેર છે આશકા
આશકા દરેક આસન ખૂબસુરતી સાથે કરે છે અને હેડ સ્ટેન્ડ્સ કરવામાં પારંગત છે.
આ છે આશકાનો ફેવરેટ પોઝ
આશકાને આ પોઝ ખૂબ ગમે છે. આ પોઝમાં આશકાએ ઘણી તસવીરો ક્લિક કરી છે.
ફિટનેસ ફ્રીક આશકા
આશકા તેની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર છે અને યોગ કરતી વખતે તેની ખુશી તેના ચહેરા પર ઝળકે છે.
બોલ્ડ અંદાજ માટે ફેમસ છે આશકા
યોગા કરતી વખતે પોતાના બોલ્ડ અંદાજથી લોકોનો ચેન ચોરનારી આશકા હંમેશાથી પોતાની ફિટનેસને લઇને સજાગ રહે છે.