સીબીટીડી એ એક માહિતીમાં જણાવ્યુ હતું કે, ઓડિટ રિપોર્ટ જરૂરી હોય તેવાં સ્પેશિયલ કેસો માટે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખમાં 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. હવે આઇટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર રહેશે.
સીબીડીટીએ મોદી રાત્રે કરેલા એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, દેશના વિવિધ ભાગોમથી મળી આવેલા અહેવાલોને ધ્યાને રાખીને સીબીડીટી એ જે લોકોના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે તેમના માટે આઇટીઆર અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા ક્રવાવવું જરૂરી છે, તેમના માટે આઇટીઆર અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવા ની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર થી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે.