બજેટમાં સ્વચ્છ ભારત અભિયાનને વધારવા માટે olid and Liquid waste managementને વધારવા માટે ટેક્સ રાહતની જાહેરાત થઇ શકે છે. સુત્રો અનુસાર બજેટમાં સ્વચ્છ ભારત પર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન પર બજેટ ફાળવણી 10-15 ટકા સુધી વધારી શકાય છે.
સુત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે આ વખતે બજેટમાં Solid & Liquid Waste Management ને વધારવા માટે અનેક મહત્વના પગલા ઉઠાવી શકે છે. Waste Managementથી થનારી આવક પર ITએ છૂટની જોગવાઇ કરી શકાય છે.