Share Facebook Twitter WhatsAppદહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે તેવી સર્વિસ સંચાલકોએ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી રોરો ફેરી સર્વિસ હવે ફરીથી શરૂ થશે. જોકે દરરોજની એક ટ્રીપ રહેશે. દરિયામાં ભરતી પ્રમાણે ફેરી સર્વિસના સમયમાં ફેરફાર કરવામાં આવશે.
Sajiyavadar village abroad: વિશ્વના નકશા પર અમરેલીનું સાજીયાવદર ગામ: વિદેશમાં વસેલા 1000થી વધુ લોકોથી પરિવર્તનનું ઉદાહરણજુલાઇ 2, 2025 Gujarat
MSU Sanskrit College: MSUનું સંસ્કૃત મહાવિદ્યાલય: 1915થી ચાલતું ભારતીય સંસ્કૃતિનું જીવંત કેન્દ્રજુલાઇ 2, 2025 Gujarat
Fatty liver transplant awareness in Gujarat: ગુજરાતમાં ફેટી લીવર ઝડપથી વધી રહ્યો છે, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માત્ર 10% કરતા ઓછાજુલાઇ 2, 2025 Gujarat
Kala Mahakumbh Gujarat: બોટાદમાં તમામ વય જૂથ માટે સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન, 25 જુલાઈ સુધી નોંધણી ફરજિયાતજુલાઇ 2, 2025 Gujarat