રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પોલીસ અમલ કરાવતી નથી અમદાવાદની વાત કરવામાં આવેતો એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહયા છે.
આ વિસ્તારમાં દારૂના ધંધા ચાલતા હોવાછતાં એરપોર્ટ પોલીસ અજાણ બની સૂઈ રહી છે કે પછી એરપોર્ટ પોલીસ સ્ટેશન ના પીઆઈ રશ્મિન દેસાઈની રહેમરાહે ચાલી રહ્યો છે ?દારૂના અડ્ડા ચાલવા દેવા માટે શું પીઆઇ રશ્મિન દેસાઈ ના વહીવટદાર દિલીપ વાઘેલા અને સુરેન્દ્ર સિંહના ચાર હાથ છે ?
અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂનો ધંધો કરનારા બિન્દાસ છે અહીં મુકેશ મોરાંદની ઉફેઁ મૂકું મેન બુટલેગર, વિકી સિંધી પાણીની ટાંકી પાસે ભિલવાશ કિશું કાનીયો એરપોર્ટ દીવાલ પાસે પ્રદીપ સીની આંબાવાડી કમલ ભદ્રેશ્વર હરેશ ઉર્ફ જીરકી સરદાર નગર સર્કલ ભાવેશ રૂપાણી કૉમ્યુનિટી હોલ ની ભાચલ સરદાર નગર ગોપાલ સાઈબાબા મંદિરની પાછળ
ધાણા સાઈબાબા મંદિરની પાછળ સની ઉફેઁ મૂછું સરદાર નગર હિતેશ ઉફેઁ હિતુ આંબાવાડી ભિલવશ આશિકી સરદાર નગર હિતેશ ઉફેઁ હિતુ ડિ જે આંબાવાડી સર્કલ સરદાર નગર પિક્કુ અમમાં સરદાર નગર સર્કલ સગડો મહારથી સોસાયટી ની સામે સરદાર નગર કનુભાઈ ઉફેઁ કનું તી સી મનીષ મેડિકલ ની પાછળ સરદાર નગર ધંધો કરી રહયા છે.
જોકે,પોલીસની મીઠી નજર હેઠળ ધંધો કરનારા બુટલેગરો બિન્દાસ છે.
રાજ્યમાં દારૂબંધીનો અમલ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે અને ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં બેફામ દારૂના અડ્ડા ધમધમી રહયા છે છતા કાર્યવાહી કેમ નથી થતી? શું માત્ર કાગળ પર જ દારૂબંધી છે? શું પોલીસને દારૂના અડ્ડાઓ વિશે માહિતી નથી? પોલીસને બુટલેગરો દ્વારા મળતી મલાઇમાં જ રસ છે? પોલીસ બુટલેગરો પર કડક કાર્યવાહી કેમ નથી કરતી? આ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.