શહેરમાં પરીવહન સેવા પૂરી પાડતી AMTS ની એક બસ વૈષ્ણવ દેવી સર્કલ પાસે પાણી ભરેલા ખાડામાં ખાબકી, બસ ખાડામાં ખાબકતા ચાર મુસાફરો ઘાયલ થયા હતા જેમને નજીક મા સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા. જ્યારે બાકીના મુસાફરો સ્થળ પર હાજર લોકોની મદદથી બચાવવામાં આવ્યા. AMTS બસની બ્રેક ફેલ થતા બસ ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પાણી ભરેલા ખાડામાં ખાબકી.
Sunday, May 19