અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ પ્રતિષ્ઠા હાનિ પહોંચાડતી સૌથી નિદનીય ઘટના એટલે કે હનીટ્રેપની જેમાં પૂર્વ અમદાવાદ સૌથી ચકચારી બનેલી ઘટના એક પોલીસ સ્ટેશનના હનીટ્રેપનો રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ મહિલા પી આઇ ગીતા પઠાણની ધરપકડ કરી હતી
બનાવની વિગત એવી છે કે થોડકા સમય આગાઉ પૂર્વ અમદાવાદ સક્રિય થયેલી હનીટ્રેપ ટોળકીનો ભોગ બનેલા વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના અધારે ક્રાઇમબ્રાન્ચ જીતેન્દ્ર ,બિપીન પરમાર રધિકા રાજપુત જીનલ નામની હનીટ્રેપ ટોળકીને દબોચી પાડ્યુ હતુ આ અંગે ક્રાઇમબ્રાન્ચ દ્ઘારા કડક પૂછપરછ હાથ ધરતા પૂર્વ મહિલા પી આઇ ગીતા પઠાણની પણ આ રેકેટમાં સંડોવણી ખુલી હતી જેમાં આ ટોળકી સાથે મળી લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી મોટી માત્રમાં નાણા પડાવાતા હતા જેમાં ટોળકી દ્ગારા યુવતીઓનો ઉપયોગ કરી મોબાઇલ ફોન દ્ઘારા લોકોને ટાર્ગેટ મિત્રતા કેળવી હોટલમાં બોલવામાં આવતા હતા અને તેમની સાથે શારીરિક સબંધો બંધાતા હતા ત્યાર બાદ સમ્રગ ઘટનાઓ વિડિયો રેકોર્ડ કરી લોકોને પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ ફરિયાદ કરી લાખો રૂપિયા પડાવતા હતા જેમાં અમુક હિસ્સો પી આઇ ગીતા પઠાણનો રહેતો હતો આ પહેલાથી સુનિયોજિત આયોજન ઘડી એક બાદ એક લોકોને શિકાર કરવામાં આવતુ હતુ આ કેસની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર હનીટ્રેપ શિકાર બનાવતા રકમની 50 ટકા રકમ પોલીસ મથકમાં આપતા હતા પડદાની પાછળ રહી ગીતા પઠાણ આ પ્રવૃતિમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા આ અંગે અમદાવાદ મેટ્રો કોર્ટ ગીતા પઠાણને વેપારી સહિત અન્ય તોડ કાંડ મામલે સજા સંભળાવશે