અમદાવાદ ખાતે ટીમ દિવ્ય જ્યોત અને વંડરવર્લ્ડના સંયુક્ત ઉપક્રમે ધ અેન્યુઅલ મોટીફ ચેરિટી વોકનું અાયોજન કરવામાં અાવ્યુ છે. 18 ફેબ્રુઅારી 2018ના રોજ અેલ.ડી. અેન્જીનિયરિંગ કોલેજ ખાતે સવારે 7 વાગ્યે યોજાશે.
વિદ્યાર્થીઓને હેલ્થી અને અાનંદપૂર્વક જીવન જીવવાની કળા અમારા ચેરિટી ટ્રસ્ટ તરફથી અાપવામાં અાવે છે. વધારેમાં વધારે પેરેન્ટસ્ટ, સ્ટુડન્ટ્સ અામા સહભાગી થાય અેવી અમારી ઇચ્છા છે. તો જરૂરથી અમારી સાથે જોડાવ અને વહેલામાં વહેલી તકે તમારા રજિસ્ટ્રેશન કરાવો.
અમારી સાથે 47 અેનજીઓ, 250 સ્પોન્સરોની ટીમ છે. 64,677 અમારા કાર્યક્રમમાં જોડાઈ ચુક્યા છે. અા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ રેડિયો જોકી ધ્વનિત અાપણી સાથે રહી અાપણો જુસ્સો વધારશે. તો તમે પણ અમારી સાથે ટીમ દિવ્ય જ્યોત અને વંડરવર્લ્ડના સંયુક્ત ઉપક્રમે ધ અેન્યુઅલ મોટીફ ચેરિટી વોકમાં જોડાઈ અનેરો અાનંદ ઉઠાવો.