Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

download 9 1

તમારા લગ્ન થયા હોવ કે નહિં પરંતુ તમે પ્રમે કરતા તમારી આવક ઉપર નિર્ભર કરતા હોય ત્યારે તમારે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી માટે અપ્લાય કરવો જોઈએ. ફક્ત વિચારો કે તમારો અકસ્માત થઈ ગયો હતો અને ડોક્ટરે તમને એક વર્ષ સુધી આરામની સલાહ આપી હોય તો એક વર્ષ સુધી તમારી આવક બંધ તેની ઉપર મેડિકલનું ખર્ચ આવી જતુ હોય જેની અસર તમારી ફેમિલિ ઉપર સીધી થતી હોય છે. એટલે યોગ્ય સમયે જીવન વીમા પોલિસી કઢાવી હિતમાં હોય છે. આ ઉપરાંત પોલિસી ૮૦સી હેઠળ ઈનકમ ટેક્સ અને અન્ય ટેક્સ બેનિફિટ પણ મળતા હોય છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લાઈફ ઈન્સ્યોરન્સ જરૂરીઃ- અત્યારે ભલે…

Read More
7

જો તમે કંમ્પ્યુટર કે લેપટોપ વાપરતા હોય અને તમે જો તમારી પાસે વિંડોજ ઓપરેટિંગ સિસ્ટમ છે તો સમાચાર તમારા માટે જરૂરી છે. માઇક્રોસોફ્ટ હવે Windows 7 નો સપોર્ટ બંધ કરવાની તૈયારી કરી રહ્યુ છે. Windows XP અને Vista સપોર્ટ બંધ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે કરવામાં આવશે. ગયા વર્ષમાં જ જૂનથી જ માઇક્રોસોફ્ટે Windows 7 માટે ઓફિશિયલ ફોરમ સપોર્ટ બંધ કરી દીધુ હતુ. આ ફોરમ પર લોકો તેમની સમસ્યા લઇને જતા હતા અને એક્સપર્ટ તેનુ સમાધાન આપતા હતા. અને હવે તેવી જ રીતે એક વર્ષ પછી એટલે કે 14 જાન્યુઆરી 2020 પછી માઇક્રોસોફ્ટ Windows 7 માટે સપોર્ટ નહી આપે.…

Read More
download 8

Amazon ઉપર ટુંક સંયમાં સેલ શરૂ થવાના છે. ડરો નહી પહેલા 99 ટકા ફ્રિ વાળા નહી જેના વિશે અમે તમને પહેલા બતાવ્યુ હતુ. આ Amazon ઓફિશિયલ સેલ છે. જેની શરૂઆત 20 જાન્યુઆરીથી થવાની છે. આટલુ વહેલુ એટલે જણાવીએ છીએ તમે ફોન ખરીદવો હોય તો થોડી રાહ જોઇ લો. જેના ઉપર ડિસ્કાઉન્ટ પણ મળશે. બીજી કેટેગરીમાં પણ મળશે. Amazon Great Indian Sale 20 જાન્યુઆરીએ શરૂ થશે અને 23 જાન્યુઆરી સુધી ચાલશે. Amazon એક જ નહી પણ ફ્લિપકાર્ટમાં શરૂ થશે.Amazon Great Indian Sale દરમિયાન સ્માર્ટફોન જેવા OnePlus 6T, Redmi Y2, Huawei Nova 3i અને Honor 8X ડિસ્કાઉન્ટ મળશે. iPhone X, Vivo V9…

Read More
rashifal3 3

મેષ આજે આપને આપના પરિવારના કોઈ સદસ્યે લીથેલો નિર્ણય બરોબર ન લતો. આ નિર્ણયની અસર આપના પર પણ થઈ શકે છે. પરંતુ આપ એવી સ્થિતિમાં નથી કે એને આપ બદલી શકશો. એટલે સારૂં તો એજ છે કે આપ એની કોઈ ફરીયાદ ન કરીને એને એમને એમ સ્વીકારી લેજો. ધ્યાન રાખજો કે કેટલીક લડાઈઓ વગર લડયેજ જીતી શકાય છે. વૃષભ આજે આપના કાર્યાલય અથવા ઘરે થોડો તનાવ ઉભો થઈ શકે છે. સંભાવના છે કે આપના આસપાસના લોકો ગુસ્સામાં હોય જેનો પ્રભાવ આપના મૂડ પર પડી શકે છે. ચિંતા ન કરશો આ સમય પર વીતી નશે. આપ પોતાના કામો પર ધ્યાન દેશો.…

Read More
ae8126285f706b962eb19a24b3ee6de5

ભારત વિરૂદ્ધ એડિલેડમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. યજમાન ટીમે ભારતને 299 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 49 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 299 રન પૂરાં કર્યા હતા. આ સાથે જ ભારત બીજી વનડે જીતી ગયું છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરીઝમાં બંને ટીમ એક એક મેચ જીતતા સીરીઝ 1-1થી બરાબર થઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી શોન માર્સે સૌથી વધુ 131 અને ગ્લેન મેક્સવેલે 48 રન બનાવ્યાં હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 અને મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. તો ભારતે એક ફેરફાર કરતાં ખલીલ…

Read More
download 7 1

ચીની સ્માર્ટફોન મેકર Xiaomi એ હાલ Redmi Note 7 લોન્ચ કર્યો. આ ફોન મોસ્ટ પોપ્યુલર થઇ રહ્યો છે. કંપનીએ આ ફોનની કિંમત ખુબ સારી રાખી છે. તેમાં 48 મેગાફિક્સલ નો રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે. જે મોટી ખાસિયત છે. Redmi Note 7નું વેચાણ ચીનમાં આજ થી જ શરૂ થઇ ગયુ છે. અત્યારે Xiaomi Redmi Note 7ના પહેલા સેલમાં 1 લાખ યુનિટનું વેચાણ થઇ ગયુ છે. કંપનીનુ કહેવુ છે કે 8 મિનીટમાં 1 લાખ ફોન વેંચાઇ ગયા છે. રિપોર્ટ અનુસાર 1 लाख Redmi Note 7 માંથી 50 હજાર યુનિટ્સ Mi.com માં વેંચાણા છે.

Read More

ફિનલૈંડની કંપની એચએમડી ગ્લોબલે Nokia 5.1 Plusની કિંમત ઓછી કરી દીધી છે. અને આ કંપનીએ સ્માર્ટફોનને ઓફલાઇન વેચવાનુ પણ નક્કી કર્યુ છે. આની શરૂઆત આજથી કરવામાં આવશે. તમે રિટેલ સ્ટોર્સમાં પણ ખરીદી શકો છો. આ પહેલા આ મોબાઇલ ઓફલાઇન જ મલતો હતો. આને નોકિયા અને ઇ-કોમર્સ વેબસાઇડ ફ્લિપકાર્ટ ઉપર વેંચવામાં આવતો હતો. તમે Nokia 5.1 Plusને 10,599 રૂપિયામાં ખરીદી શકો છો. આ મોબાઇલ ઉપર 4000 રૂપિયા કિંમત ઓછી કરવામાં આવી છે. અને કંપનીનું કહેવુ છે કે એરટેલ કસ્ટમર્સને 2000 રૂપિયા કેશબેક પણ આપવામાં આવશે. અને સાથે 12 મહીના સુધી 240GB ડેટા પણ મળશે. હાલ તમારે 199, 249, 448 રૂપિયાના પ્લાન…

Read More

દુનિયાની સૌથી ઇ-કોમર્સ કંપની Amazon ના નામ ઉપર મોટુ ફ્રોડ ચાલી રહ્યુ છે. વોટ્સઅપ અને મેસેજથી એમેજોન સેલને લઇને એક લિંક વાઇરલ થઇ રહી છે. જેને ઓપન કરવાથી બિલકુલ એમેજોન જેવી જ એક વેબસાઇડ ખુલે છે. ત્યા કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યુ છે અને 1 રૂપિયાથી લઇને 10 રૂપિયા સુધીની પ્રોડ્ક્ટ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. Buy Now પર ક્લિક કરીને તમારી ડિટેલ્સ માંગવામાં આવે છે. પછી બેક ડિટેલ્સ માંગવામાં આવે છે. અને પછી તમે છેતરપિંડીમાં ફસાઇ શકો છો. આ એ લિંક છે જે વાયરલ થઇ રહી છે. – http://amzn.biggest –sale.live.in .હવે તમને ખબર પડશે કે આ વેબસાઇડ ઠગ છે.

Read More
download 6 1

યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વર્લ્ડ બેન્કની આગામી પ્રમુખ બની શકે છે. ઈવાન્કાનું નામ વિશ્વ બેન્કના અધ્યક્ષ પદની દોડમાં છે. હાલમાં ઈવાન્કા વ્હાઈટ હાઉસની સલાહકાર છે અને તે વર્તમાન પ્રમુખ જિમ યોન્ગ કિમનું સ્થાન લઈ શકે છે. અહેવાલો અનુસાર, આ સ્પર્ધામાં ઈવાન્કા સિવાય અન્ય સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ એમ્બેસેડર નિક્કી હેલી નો પણ સમાવેશ થાય છે. વર્લ્ડ બેન્ક બોર્ડે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, નવા નેતા માટેનું નોમિનેશન આગામી મહિનાની શરૂઆતથી સ્વીકારી લેવામાં આવશે અને એપ્રિલના મધ્ય સુધીમાં નવા અધ્યક્ષની નિમણૂક કરી લેવામાં આવશે. વર્લ્ડ બેન્ક જેવી અનેક વૈશ્વિક સંસ્થાઓએ ટ્રમ્પ વહીવટનો વિરોધ કર્યો છે, પરંતુ હવે…

Read More
rashifal3 2

મેષ આપના ઘરમાં ખુશીઓનું વાતાવરણ બનેલું છે કારણકે આપ જાણો છો કે આપ પોતાના મિત્રો અને પરિવારજનોની સાથે આનંદ માહી રહ્યા છો. વિદેશથી પણ આપના કોઈક સંબંધીઓ આવી શકે છે. એમના સ્વાગતને માટે તૈયાર રહો કામનો બોજ કદાચ આપને કદાચ એમના સાથનો આનંદ માણવા ન દે પરંતુ આપ બંનેમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરજો.| વૃષભ આજે એ દિવસ છે જ્યારે આપ પોતાના અટકેલાં કામોને પુરા કરી શકશો. ખાક કરીને એવા કામો જેને પુરા કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજુરી લેવાની હોય છે. પોતાની પુરી તાકાતથી અને ઓળખણનો લાભ લઈને જેટલું જલ્દી થઈ શકે પોતાનું કામ પુરૂં કરાવી લેજો. ધ્યાનમાં રાખજો બધા…

Read More