Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ભારતીય ટેલીકોમ દિગ્ગજ ભારતીય એરટેલએ તેમના પોપ્યુલર પ્રીપેડ પ્લાનને રિવાઇજ કર્યો છે. આ પ્લાન 199 રૂપિયાનો છે. કંપની યૂજર્સને દરરોજ 1.4GB ડેટા આપે છે. પરંતુ હવે આમા વધારો કરીને 1.5GB ડેટા કરી દીધા છે. એટલે હવે મહીનામાં તમને 1.5GB ડેટા આપવામાં આવશે. એટલે હવે મહીનામાં તમને 2.8GB ના એડિશનલ ડેટા આ કિંમતમાં મળશે

Read More
1 578 872 0 70 http cdni 011419060307

મહિન્દ્રાએ તેમની ટોપ-સ્પેક Marazzo M8 ની 8-સીટર વર્જન ભારતીય બજારમાં પ્રસ્તુત કર્યુ છે. 8-સીટ વાળી ટોપ-સ્પેક મહિન્દ્રા Marazzo M8 વેરિએંટની કિંમત 13.98 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. Marazzo ના M8 વેરિએંટ પહેલા 7-સીટ કોન્ફિગરેશનમાં ઉપલબ્ધ હતી. ટોપ-સ્પેક M8 વેરિએંટમાં ખુબ સારા ફીચર્સ અને ખુબ સારા ઇકિપમેંટ્સની સાથે જ આવે છે. Mahindra Marazzo M8ની વાત કરીએ તો LED DRL, 17-ઇંચ અલોય વ્હીલ્સ, રિવર્સ પાર્કિંગ સેંસર-કેમેરો, એંડ્રોયડ ઓટો અને એપલ કાર-પ્લેની સાથે 7.0-ઇંચ ટચસ્ક્રિમ ઇંફોટેનમેંટ સિસ્ટમ, ઇલેક્ટ્રોિકલી એડજસ્ટેબલ ORVMs, ક્રૂજ કંટ્રોલ, લેદર સીટ્સ અને ઓટોમૈટિક ક્લાઇમેટ કંટ્રોલ પણ છે.

Read More
flipkart kJPE

ઇ-કોમર્સ વેબસાઇડ ફ્લિપકાર્ટએ 2019નો પહેલો સેલનો એલાન કરી દીધુ છે. આની શરૂઆત 20 જાન્યુઆરીથી થશે. રિપબ્લિક ડે સેલ બે દિવસનો હશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન સ્માર્ટફોન અને લેપટોપ સહિત ઘણી કેટેગરી અને પ્રોડકટ્સ ઉપર છુટ મળશે. રિપબ્લિક ડે સેલમાં જો તમે SBI નુ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશો તો તમને 10% ઇંન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આના સિવાય ડેબિટ કાર્ડ ઉપર EMI નું ઓપ્શન મળશે. સાથે નો કોસ્ટ EMI અને જુના સ્માર્ટફોન એક્સચેંજ કરવાનો પણ ઓપ્સન મળશે. ફ્લિપકાર્ટના હિસાબે બ્લોક બસ્ટર ડીલ માં કંપની દર 8 કલાકે રિફ્રેશ કરશે. Rush Hour ફક્ત 20 જાન્યુઆરી સુધી જ હશે 2AM સુધી એક્સટ્રા…

Read More

પહેલી વાર કોઇ ચંદ્ર ઉપર છોડ ઉગાડશે. ચીનની એક નેશનલ એડમિનિસ્ટ્રેશનએ કહ્યુ કે ચૈંગે-4 મિશને કપાસનો છોડ ઉગાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અંતરિક્ષ ચિસર્ચ ક્ષેત્રમાં આ એક મહત્વ પૂર્ણ પગલુ માનવામાં આવે છે. ચૈંગે-4 મિશન 3 જાન્યુઆરીએ ચંદ્ર ઉપર પહોચ્યુ હતુ. એમનો ઉદ્દેશ્ય ચંદ્રમાં ભૌગોલીક સ્થતિનો અભ્યાસ કરવાનુ હતુ. આના પહેલા ઇંન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન ઉપર પણ છોડ ઉગાડવામાં આવ્યો હતો. પરંતુ ચંદ્ર ઉપર નહી. આ સફળતા પછી આવતા દીવસોમાં લાંબી સ્પેશ મશીન દરમિયાન વિજ્ઞાનિકો વધુ છોડ ઉગાડવાની કોશીશ કરશે.

Read More
pandya

પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનને લઈને વિવાદમાં ફસાયેલા સસ્પેન્ડેડ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની સજા નક્કી કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે એક લોકપાલની નિયુક્તિ કરવી જોઈએ. ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને એ એમ સપ્રેની પીઠે કહ્યું કે, બીસીસીઆઈએ મામલામાં જેટલી પણ વચગાળાની અરજી કરી છે, તેની સુનાવણી આગામી સપ્તાહે કરાશે જ્યારે વરિષ્ઠ વકીલ પી એસ નરસિમ્બા મામલામાં ન્યાયમિત્રના રૂપમાં પદ સંભાળી લેશે. રાહુલ અને પંડ્યાએ કોફી વિથ કરણમાં મહિલા વિરોધી નિવેદનબાજી કરતા કહ્યું હતું કે, તેના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે અને તેના માતા પિતાને તેના પર કોઈ વાંધો નથી. તેને…

Read More
rashifal3 3

મેષ આજે આપને ભરપુર ખુશીઓ મળશે. આજે આપ પોતાના પરિવારજન અને અથવા દોસ્તોની સાથે કોઈ ખુશીનો ઉત્સવ મનાવશો. અથવા પછી ક્યાંક બહાર કરવા જશો. સાથે પસાર કરેલી આ પળો હમેંશા મીઠી પાદના રૂપમાં આપની પાસે રહેટો – એટલે આપ ખૂબ મઝા કરો. વૃષભ આ સમય આપને પૈસા, ઓળખાણુ અને સફળથા બધુંદ મળી શકે છે. આજે આપનો મજા કરવાનો દિન છે. છેવટે જીંદગીમાં આપને જે કોઈ મળ્યું છે એને માટે આપે ખૂબ મહેનત કરી છે. આજના દિવસે પોતાના કામને એક બાજુએ રાખો અને પોતાની સફળતાનો આનંદ માણો. મિથુન આજે આપના સગાસંબંધીઓને અન પાડીશીઓથી જભાજોડી કરવાથી બચજો કારણકે આજે કોઈ નાનીશી બહસ…

Read More

ભારતની ટેલિકોમ કંપની બીએસએનએલએ 399 રૂપિયાનો પ્લાન બહાર પાડ્યો છે. પ્રીપેડ પ્લાન છે અને તેમા પહેલા કરતા વધુ ડેટા આપવામાં આવશે. બીએસએનએલના પહેલાના પ્લાનમાં 399 રૂપિયામાં 1GB ડેટા મળતા અને અનલિમિટેડ વોઇસ ડેટા પણ મળતા હવે આમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે 399માં કસ્ટમર્સને દિવસના 3.21GB ડેટા મળશે. 100 ફ્રિ મેસેજ મળશે અને રિંગ બૈક ટોન મળશે. આમાં 74 દિવસનો પેક હશે. અને અનલિમિટેડ નેશનલ લોકલ કોલિંગ પણ હશે.

Read More
fb post

મેસેજિંગ એપ વોટ્સએપમાં ગ્રુપ કોલિંગ કરવા માટે આગામી સમયમાં એક અલગ બટન મળશે. કંપનીએ થોડા મહિના પહેલા વીડિયો કોલિંગ ફીચર લોન્ચ કર્યું હતું. તેની પ્રોસેસ થોડી લાંબી હતી. જેના કારણે કંપની આ નવું અપડેશન લાવી છે. આ માટે ગ્રુપના નામ પર ક્લિક કરી બાજુમાં રહેલા ફોન રિસિવર આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતા જ ગ્રુપમાં રહેલી વ્યક્તિઓ સાથે ગ્રુપ કોલ થઇ શકશે.

Read More
rashifal 31 may 2018 1527

મેષ આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે. વૃષભ આજે આપ ઘરમાં ઝઘડો કરી શકો છો. પોતાના ગુસ્સા પર કાવુ રાખજો. આ ઝઘડો ઘરની સાફસુફી અથવા ઘરની જવાબદારીઓને લઈને હોઈ શકે છે. ઝઘડો કરવાથી બચો અને પોતાના ઘરની શાંતિ જાળવી રાખો. મિથુન જે લોકો પરિક્ષા દેવાની તૈયારીમાં છે આજનો દિવસ એમને માટે તનાવભર્યો હોઈ શકે છે. કદાચ આપનું મન ભણતરમાં ન લાગે પરંતુ આપે મન લગાડીને ભણાવાનો પ્રયત્ન કરવો જોઈએ…

Read More
157729l

ATMમાંથી તમે પૈસા કાઢતા હશો, પરંતુ હવે એટીએમમાંથી દવા પણ નીકળશે. સરકાર દરેક જિલ્લામાં આવા એટીએમ લગાવવાનું વિચારી રહી છે, જેમાંથી મફતમાં દવા નીકળશે. આંધ્ર પ્રદેશમાં થયેલા પ્રયોગ બાદ ઉત્સાહિત થયેલી કેન્દ્ર સરકાર મોટી સંખ્યામાં એટીએમ લગાવવા અંગે વિચારી રહી છે. આ ATMનું પૂરું નામ એની ટાઇમ મેડિસિન છે. આ એટીએમમાં બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ મફતમાં મળશે. આ એટીએમમાંથી ટેબ્લેટની સાથે સાથે સિરપ પણ નીકળશે. નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં રહેલી મોટા ભાગની દવાઓ આ એટીએમમાં હશે. સામાન્ય રોગો માટે જરૂરી તમામ દવાઓ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન લિસ્ટમાં હયાત છે. આમાં ૩૦૦થી વધારે જરૂરી દવાઓ છે. બ્રાન્ડેડ અને…

Read More