Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

વિરાટ કોહલીનો આ ICC એવોર્ડ-2018માં જબરદસ્ત દેખાવ જોવા મળ્યો હતો. તેમણે ટેસ્ટ, વનડે અને બધી પાળી ઓમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર નો પુરસ્કાર જીત્યો. વિરાટને ICC Men’s Cricketer of the Year 2018 માં પસંદ કરવામાં આવ્યો છે. તે ગારફીલ્ડ સોબર્સ ટ્રોફીનો હકદાર છે. સાથે જ પહેલીવાર ICC Men’s Cricketer of the Yearમાં પસંદ કરવામાં આવ્યો આના પહેલા વિરાટે એક પછી એક વર્ષ ICC Men’s ODI Cricketer of the Year બન્યો છે. તેમને 2012માં પણ વનડે ક્રિકેટર ઓફ ધ ઇયર એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ વિરાટે એક અનોખી હૈટ્રિક પણ પૂરી કરી. 30 વર્ષના કોહલી ક્રિકેટર ઓફ ધ ઇયર, ટેસ્ટ ક્રિકેટર…

Read More
6a5eb8e07fdea896e969fd44879a7e21

હિન્દુ કેલેન્ડર પ્રમાણે સંક્રાંત બાદ કમુરતા પૂરા થાય છે અને લગ્નની મૌસમ પુરબહારથી ખીલે છે. તેવા સમયે નવ પરણિત યુગલો લગ્નબાદ તુરંત હનીમૂન માટે જવું કે નહીં તેની અસમંજસમાં રહેતા હોય છે. અનેકલ લોકોના ખ્યાલ મુજબ વાત કરીતે તો હનીમૂનને લઈને પહેલો વિચાર માત્ર શારીરિક સંબંધનો જ આવતો હોય છે. પરંતુ હનીમૂન એ માત્ર શરીરથી શરીર સાથેના સંબંધ માટે નથી, હનીમૂનમાં જવામાં આની કેટલાક મહત્વના ફાયદાઓ પણ રહેલા છે જેના વિષે આજે અહી વાત કરીશું. લગ્ન એટ્લે એક જાતની ભીડ વાળો માહોલ જેમાં રીત રિવાજ અને સગા સંબંધીઓમાં નામવ પરણિત કપલને એકબીજાને જાણવાનો સમય નથી મળતો હોતો અને એટ્લે જ…

Read More
flipkart kJPE

ફ્લિપકાર્ટ રિપબ્લીક ડે સેલનો આજે છેલ્લો દિવસ છે. સેલ દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર સ્માર્ટફોન, લેપટોપ,ટીવી અને બીજી ઘણી પ્રોડક્ટ્સ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહક સેલ દરમિયાન SBI બેંક ક્રેડિટ કાર્ડ ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. સેલની શરૂઆત 20 જાન્યુઆરીથી થઇ હતી. સ્માર્ટફોન કેટેગરીની વાત કરીએ તો Xiaomi Poco F1, Samsung Galaxy S8 અને Samsung Galaxy On 6 ભારી ડિસ્કાઉન્ટ સાથે સેલ કરવામાં આવી રહ્યો છે. 1. Xiaomi Poco F1-18,990 રૂપિયા 2. Samsung Galaxy S8- 30,990 રૂપિયા 3. Samsung Galaxy On 6- 9,900 રૂપિયા

Read More
rasia

રશિયાને ક્રીમિયાથી અલગ કરનારી કેર્ચ સ્ટ્રેટમાં બે જહાજોમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે. મીડિયામાં મંગળવારે આવેલા અહેવાલો મુજબ આ જહાજોના ચાલક દળના સભ્યોમાં ભારત, તુર્કી અને લીબિયાના નાગરિક સામેલ હતા. આ પૈકી 7 ભારતીય નાવિકનાં મોત થવાના અહેવાલ મળી રહ્યા છે. આ આગ રશિયા સીમાના જળક્ષેત્રની પાસે સોમવારે લાગી હતી. બંને જહાજો પર તંજાનિયાના ધ્વજ લહેરાઈ રહ્યા હતા. તેમાંથી એક લિક્વિફાઇડ નેચરલ ગેસ જઈને જઈ રહ્યુ હતું. જ્યારે બીજું તેલ ટેન્કર હતું. અ આગ ત્યારે લાગી જ્યારે બંને જહાજો એક – બીજા સાથે ઇંધણ ટ્રાન્સફર કરી રહ્યા હતા. રશિયન ન્યૂઝ એજન્સી તાસે મેરિટાઇમ…

Read More
kicks

Nissan મોટર ઇંન્ડિયાએ ભારતમાં આજે 22 જાન્યુઆરીએ તેમની નવી કંપની કોમ્પૈક્ટ SUV લોન્ચ કરી રહી છે. કારમેકરએ પહેલેથીજ આ કાર માટે પ્રી-બુકિંગ ઓનલાઇન અને ઓફલાઇન બંને જગ્યાએ શરૂ કરી દીધુ હતુ. બુકિંગ માટે કંપનીએ ટોકન કિંમત 25000 રૂપિયા રાખ્યા હતા. જોકે તે પાછા મળી જશે. હાલ માં જ Nissan Kicksનુ બ્રોચર લીક થયુ હતુ જેમાં SUV ની જાણકારી બતાવવામાં આવી હતી. નવી Kicks ચાર વેરિએંટ XL, XV, XV Pre અને XV Pre Optionમાં આવશે. ગ્રાહકોને આ કાર 7 કલરના ઓપ્સનમાં મળશે. સાથે જ ટોપ વેરિએંટમાં ડુઅલ ટોપ પેંટનુ પણ ઓપ્સન આપવામાં આવશે. Kicks compact SUV નો મુકાબલો બજારમાં આવતા દમદાર…

Read More

યામાહા મોટર ઇંન્ડિયા એ નવી FZ અને FZ-S V3.0 મોડલ્સને ભારતમાં લોન્ચ કરી દીધા છે. આની શરૂઆતની કિંમત 95,000 રૂપિયા રાખવામાં આવી છે. સ્પોર્ટ મોટરસાઇકલ ના થર્ડ જનરેશન Yamaha FZ રેંજ માં FZ-25 માં ઇંસ્પાયર્ડ ડિઝાઇન આપવામાં આવી છે. ABS ની સાથે Yamaha FZ V3.0ની કિંમત 95,000 રૂપિયા છે ત્યાંજ FZ-Sની કિંમત 97,000 રૂપિયા રાખવામાં આવી છે. એટલે Yamaha FZઅને FZ-Sના જુના મોડલ ની તુલનામાં નવી બાઇક ની કિંમત 13000 રૂપિયા અને 9000 રૂપિયા વધુ છે. નવી Yamaha FZ ના મોડલની ડિઝાઇન વિશે જણાવીએ તો ફુલ LED હેડલેમ્પ અને DRL ની સાથે ફ્રંટને પૂરી રીતે બદલવામાં આવ્યો છે. મોટરસાઇકલમાં મોટી…

Read More
80681578eb208b2fe4153116fef00730 1

ન્યુઝીલેન્ડના સીનીયર બલ્લેબાજ રોસ ટેલરે સોમવારે તેમની ટીમને કહ્યુ કે તે આવનારી સીરીઝમાં રન મશીન વિરાટ કોહલી ઉપર ફક્ત ધ્યાન ન આપે અને શીર્ષ ક્રમ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરે આ પાળીની શરૂઆત બુધવારના રોજ નેપિયરના પહેલા વનડે થી શરૂ થશે. ભારત આ દરમિયાન પાંચ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમશે. ઓસ્ટ્રેલિયાએ હાલ જ ટેસ્ટ સીરીજમાં કોહલીને રાકવાની ખુબ કોશીશ કરી. પરંતુ તે ચેતેશ્વર પુજારા હતા. જેમણે તેમના માટે ખુબ જ મોટી પરેશાની ઉભી કરી. અને ઐતિહાસીક સીરીજ જીતવામાં મહત્વપૂર્ણ ભુમિકા રચી.ટેલર નથી ઇચ્છા કે તેમની ટીમ પણ આ અનુકરણ કરે.

Read More

ગુજરાતના છેવાડે દહાણુ તાલુકાના બોરડી ઘોલવડ ઝાઈ ઉમરગામ સુધી રવિવારના સાંજે 6.38 કલાકે  ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા 3.68 જેટલી હોવાનું ચર્ચામાં રહ્યું હતું પરંતુ કોઈ પણ પ્રકારનું નુકશાન કે અસર થઈ ન હતી . માહિતી પ્રમાણે ઉંમરગામ કેટલાક વિસ્તારોમાં અચાનક ધરા ઘ્રુજવા માંડી હતી. લોકોને પ્રથમ સમજ ન પડી કે આ શું થઈ રહ્યું છે પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે આ તો ભૂકંપનો આંચકો હતો. વાયુ વેગે વાત પ્રસરતા લોકો રસ્તા પર આવી ગયા હતા. આંચકાના કારણે દાંડી રોડના બેથી ત્રણ ઘરના કાચ તૂટી ગયા હતા. ઘરોમાં વાસણો પણ પડી જવાની ઘટના બની હતી. રોહીતવાસમાં કંપન થતા લોકોએ…

Read More
download 10 1

ઝાડ-પાનનો પણ કાલ ચક્રમાં સુર્ય-ચંદ્ર વગેરે નવગ્રહો તેમજ જ્યોતિથી ખુબ જ નજીકનો અને ઘનિષ્ઠ સંબંધ જણાવવામાં આવે છે. હવન એટલે કે યજ્ઞની અંદર વપરાતી સામગ્રી જુદા જુદા ઝાડ-પાનની હોય છે. સૃષ્ટિના બધા જ પ્રાણીઓ ઝાડ-પાન પર નિર્ભિત છે. જે લોકો કિંમતી રત્નો ખરીદવામાં અસમર્થ હોય તેમણે ઝાડ-પાન અને તેના મૂળની મદદ લેવી જોઈએ. સુર્ય ગ્રહ : જો તમારી કુંડળીની અંદર સુર્ય નબળો હોય, નીચ કે અશુભ પ્રભાવ આપી રહ્યો હોય તો બેલ-પત્ર લાલ કે ગુલાબી દોરાની અંદર બાંધીને રવિવારે ધારણ કરો. આનાથી અશુભ પ્રભાવ ઓછો થશે. ચંદ્ર ગ્રહ : જો ચંદ્ર દુષિત હોય કે અશુભ હોય તો સોમવારે સવારે ખેરનું…

Read More

ટોયોટા ઇંન્ડિયાએ ભારતમાં તેમની 2019 Camry Hybrid લોન્ચ કરી દીધી છે. નવી 2019 Camry Hybridની ઇંટ્રોડક્ટરીની કિંમત 36.95 લાખ રૂપિયા રાખી છે. 2019 Camry માટે બુકિંગ પહેલેથી જ શરૂ કરી દીધી છે. અને તેમની ડિલીવરી જલ્દીજ શરૂ કરી દેવામાં આવશે. 2019 Camry Hybrid TNGA માં બેસ્ટ છે. પહેલાના મોડલની સાથે તુલના કરવામાં આવે તો તેનો ડાયમેંશન પણ વધુ છે. અને સાથે નવો પ્લેટફોર્મ લાઇટ પણ છે. નવી Camry Hybridમાં કેબિનની જગ્યા પણ વધુ છે. અહી રાઇડ ક્વોલીટી પણ ગ્રાહકોને વધુ મળશે. ડિઝાઇનની વાત કરવામાં આવે તો Camry V શેપ વાળા ગ્રિલ સાથે રજુ કરવામાં આવી છે. ત્યા સેંટરમાં ટોયોટા ની…

Read More