Author: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

બીસીસીાઇના કાર્યકર્તા અધ્યક્ષ સીકે કન્નાએ શનિવારે પ્રશાસનોની સમિતિએ હાર્દિક પંડ્યા અને કેઅલ રાહુલ દ્રારા કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીના લીધે લગાવવામાં આવેલ આરોપ હટાવવા આગ્રહ કર્યો અને આ બાબતને લઇને બેઠક કરવાની ના બોલવામાં આવી. ખન્નાએ કહ્યુ કે બોર્ડ અધિકારીયોએ આ ખેલાડીઓના વ્યવહારની તપાસ કરવામાં આવેલ લોકપાલ નિયુક્ત અને એસજીએમ બોલાવવાની માંગ સાચી નથી કેમકે ઉચ્ચ ન્યાયાલયમાં આવતા અઠવાડિયે આ મામલામાં સુનાવણી કરવામાં પણ આવશે.

Read More
4 1547923462

ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં શનિવારે તેલ-ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતાં 73 લોકોનાં મોત થયાં અને 74 લોકો ઘાયલ થયા છે જ્યારે 80 લોકો લાપતા છે. ઘટના નોર્થ મેક્સિકોના હિડાલ્ગોની છે. ત્યાંના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા ભેગા થયા હતા ત્યારે આગ લાગી ગઇ. મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટલાક લોકોએ પાઇપલાઇનમાંથી તેલ ચોરવા તેમાં કાણું પાડી દીધું હતું. લીકેજ વધતાં લોકોએ લીક થતું તેલ ચોરવા દોડધામ મચાવી. ત્યારે જ વિસ્ફોટ થયો અને આગ લાગી.

Read More
rashifal3 4

મેષ આજે આપ પોતાને બરોબર જાણી શકોશો. આજે આપ પોતાના દિમાગ અને વ્યક્તિત્વને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. આ સમય આપને માટે ઘણો સારી છે. અને જ રાહ પર આપ જઈ રહ્યા છો એથી આપના જીવનનું દરેક પાસું સુધરી જશે. વૃષભ આજે આપ પોતાની શારિરીક સુંદરતા પર ખૂબ ધ્યાન દેશો. આપ પોતાના મનપસંદ કપડા પહેરશો અને મોડે સુધી પોતાના વાળ ઓળના રહેશો. આપના આ નવા રૂપને જોઈને લોકો આપના વખાણ કરશો. આપના સાથીને પણ આપમાં આવેલું આ પરિવર્તન સારૂં લાગશે. મિથુન આપના પરિવારનો કોઈ સદસ્ય અથવા કોઈ મિત્ર આપને નિરાશ પણ કરી શકે છે અને આપની સાથે કોઈ પરેશાની પણ…

Read More
636119216602457099 425256795 online friends graphic for share on hi5

– ઓનલાઈ ચેટિંગ દરમિયાન તમારી વ્યક્તિગત વાત શેર ન કરો. વાતચીત કરતી વખતે જો કોઇ વ્યક્તિ તમારા પર્સનલ ફોટોગ્રાફ્સ કે કોઇપણ વીડિયોની માંગણી કરે તો તે સેન્ડ કરવા નહીં. હાલના સમયમાં ઓનલાઇનની દુનિયા પર વિશ્વાસ મુકવો યોગ્ય નથી. – ઓનલાઇન યુઝર્સ પોતાની એક આગવી દુનિયા રચે છે. તે વ્યક્તિ કોઇની પણ સાથે ફોન પર કે ચેટિંગમાં વાત કરે ત્યારે તે સતત એવો દેખાવ અને પ્રયત્ન કરે છે. જેનાથી સામેની વ્યક્તિ તેનાથી ઇમ્પ્રેસ થાય. તેથી જ ઝડપથી કોઇની વાતથી ઇમ્પ્રેસ ન થવું. જ્યારે કોઇ વ્યક્તિને ઓનલાઇન મળો ત્યારે તે તમને શું કહે છે, શું પૂછે છે? તેનું ધ્યાન રાખો. જ્યાં સુધી…

Read More

કેટલાક લોકો ઓફિસમાં વધુ કામ કરવાથી વધુ પ્રેસર અને જલ્દી કામ કરવાના કારણે કલાકો સુધી તેમની સીટ ઉપર બેસી રહે છે. લાંબા સમય સુધી બેઠા રહેવાથી તમે તમારૂ કામ તો ખતમ કરી લો છો. પરંતુ તમને જણાવી દઇએ કે લાંબો સમય બેસવાથી ગંભીર બીમારી પણ થઇ શકે છે. આ વાત સ્ટડી દ્રારા જાણવા મળી છે. 1. દિલની બીમારી- લાંબા સમયથી બેસવાથી દિલની બીમારી થવાની શક્યતા થઇ શકે છે. 2. શરીરમાં દુખાવો- જો તમને ગરદન, શોલ્ડર, કમરનો દુખાવો થઇ શકે છે.

Read More

ટેલીકોમ સેક્ટરના હાલના ટ્રેંડના હિસાબે આજકાલ કંપની કોમ્બો પ્લાન લોન્ચ કરે છે. આ વચ્ચે જ સરકારી કંપની BSNL એ 98 રૂપિયાનો એક પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. કંપની તેના આ નવા પ્લાનમાં ગ્રાહકોને 1.5GB ડેટા આપી રહી છે. BSNL એ 98 રૂપયા વાળા આ નવા પ્લાનની વેલેડિટી 26 દિવસની આપી રહી છે. અત્યારે તો કોઇ કંપનીએ આવો પ્લાન લોન્ચ નથી કર્યો જીઓની પાસે 86 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ આ પ્લાનમાં વોયસ કોલિંગ, ડેટા અને SMS પણ આપવામાં આવે છે.

Read More
Rudraksha Mala 108 Beads 1

હિન્દુ ધર્મ સાથે સંબંધ રાખનરા લોકોને એટલુ તો જાણ હશે જ કે હિન્દુ ધર્મમાં 108 અંકને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેમા થનારા દરેક ધાર્મિક કામમાં આ અંકને ધ્યાંનમાં રાખીને જ તેને સંપન્ન્ન કરવામાં આવે છે. તો બીજી બાજુ હિન્દુધરમાં થનારા મંત્રોના જાપમાં મોટાભાગની સંખ્યા 108 હોય છે. જ્યોતિષ મુજબ કોઈપણ મંત્રનો 108 વાર જાપ કરવાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આવુ કેમ ? કેમ હિન્દુ ધર્મમાં દરેક કામમાં 108 નંબરનો ઉપયોગ થાય છે. તો આવો આજે અમે તમને બતાવી રહ્યા છે કે છેવટે 108 અને હિન્દુ ધર્મનુ શુ કનેક્શન છે. આપણામાંથી…

Read More
e1332394480f06a484886bd7fe716025

જૂતા અને સ્પોર્ટ્સ વિયર બનાવનાર જાણીતિ કંપની નાઇકે (Nike) એ એક સ્માર્ટ જૂતા લોન્ચ કર્યા છે, જેની ખૂબીઓ જાણીને તમે આશ્વર્ય પામશો. આ જૂતાંને પગમાં નાખતાં જ તેના સેંસર પગના આકાર મુજબ જૂતા આકાર બદલી દે છે. એટલે કે પગનો આકાર ભલે ગમે તેવો હોય, આ જૂતા દરેક પગમાં ફીટ આવી જશે. એટલું જ નહી. તમારે નમીને દોરી બાંધવાની જરૂર નથી. મોબાઇલ Appની એક ક્લિક પર આ જૂતાની દોરી આપમેળે બંધાઇ જશે. આ જૂતાનું નામ છે Nike Adapt BB. આટલી ખૂબીઓ જાણીને જૂતાની કિંમત પણ તમે જરૂર જાણવા માંગશો. 17 ફેબ્રુઆરી 2019થી વેચાણ માટે બજારમાં આવનાર આ જૂતાની કિંમત…

Read More

ચીની સ્માર્ટફોન મેકર શાઓમીનો POCO F1 લગભગ દુનિયાનો સૌથી સસ્તો ફોન Snapdragn 845 પ્રોસેસર વાળો સ્માર્ટફોન છે. અને આને હજુ પણ ઓછી કિંમત ઉપર ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ ઉપર રિપબ્લીક ડે સેલની શરૂઆત 20 જાન્યુઆરી થી થઇ રહી છે. કંપનીનુ કહેવુ છે કે આ ફોન સેલમાં 18,999 રૂપિયામાં મળશે. POCI F1માં 6GB રૈમ અને 64GB ઇંન્ટરનલ સ્ટોરેજ વેરિએંટની કિંમત 19,999 રૂપિયા છે. અને તેમની સાચી કિંમત 21,999 રૂપિયા છે. અને કંપનીએે તેને હાલમાં જ સસ્તો કર્યો છે.

Read More
images 1

મેષ આજે આધ્યાત્મની તરફ આપનો ઝોક એના ચરમ પર હશે. એટલે સમય કાઢીને કોઈ ધાર્મિક સ્થળ પર જાવ. આજનો દિવસ લાંબા સમયના લક્ષ્‍યો પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે ખૂબજ સારો છે.| વૃષભ આજે આપનો કોઈ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે. આપ કદાચ કદાચ આ યાત્રા પર પરિવારની સાથે જાવ. કદાચ આ નાની યાત્રા હોય પરંતુ એનું આપના જીવનમાં ઘણું મહત્વ હશે. આપ આ યાત્રાનો પુરો આનંદ લો.| મિથુન અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી…

Read More