નવી દિલ્હી: જર્મન લક્ઝરી કાર મેકર મર્સિડીઝે ભારતમાં પોતાની દરેક કારની કિંમતમાં સાત લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 26મી મેથી જૂનનાં અંત સુધી લાગુ રહેશે. મર્સિડીઝ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રોલાન્ડ ફોલ્જરનાં જણાવ્યા પ્રમાણે આ ઘટાડો GSTની અસરને લીધે કરવામાં આવ્યો છે, જેથી કસ્ટમર્સ તેનો લાભ લઇ શકે. આ ઘટાડો દરેક રાજ્યમાં અલગ-અલગ દરે રહેશે. મર્સિડીઝનાં આ નિર્ણય હેઠળ CLA Sedan, SUVs GLA, GLC, GLE અને લક્ઝરી સેડાન E-ક્લાસ, C-ક્લાસ અને S-ક્લાસમાં લાગુ પડશે. જો GST લાગુ નહીં પડે, તો કંપની જૂની પ્રાઇઝને ફરી લાગુ કરશે.
કવિ: SATYA DESK
સામાન્ય રીતે જવા જઇએ તો એક ચા વાળો કરોડોનુ સામ્રાજ્ય ઊભું કરે તે વાત ગળે ઉતરે તેમ નથી પરંતુ તેવુ બન્યું છે, સુરત રેલ્વે પોલીસ દ્વારા એન.ડી.પી.એશ એક્ટ હેઠળ રૂ. 51 લાખ ઉપરાંતની રકમના ગાંજાની હેરાફેરીના ત્રણ ગુનાઓ નોંધાયા હતા. જેના પરિણામે પોલીસે રાજ્ય વ્યાપી ચાલતા ગાંજાના ધંધાના મુખ્ય સૂત્રધારને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ નકસલી વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરી ગુજરાત ભરના શહેરોમાં સપ્લાય કરનાર શખ્સને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો છે. જેની પ્રાથમિક પુછપરછ કરતા તે દર મહિને 1000થી 1200 કિલો ગ્રામ ગાંજો વડોદરા, અમદવાદ જેવા અનેક મોટા શહેરોમાં કેરીયરો મારફતે મોકલી વર્ષે 6…
શુક્રવારે બીએસઈ સેન્સેક્સ સતત વિદેશી મૂડી પ્રવાહના કારણે પ્રથમવાર 31,000 પોઈન્ટની સપાટીને સ્પર્શ્યો છે. મોદી સરકારના ત્રીજા વર્ષના સમાપન પર શેર માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. મોદી સરકારના ત્રણ વર્ષ, જે ભારત માટે એક અદ્ભુત વિકાસના વર્ષો રહ્યા છે. ભારતનો આર્થિક વિકાસ ખૂબ ઝડપી દરે વધી રહ્યો છે. ઇક્વિટીમાં રોકાણ પણ અત્યંત તેજ ગતિથી વધી રહ્યું છે. શુક્રવારે, એનએસઇના 35 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટીને ટચ કરી હતી. ભારતીય અર્થતંત્રનું પ્રદર્શન આ છેલ્લા ત્રણ વર્ષમાં ઘણું સારું રહ્યું છે. વ્યાજ દરો પ્રમાણમાં નીચા સ્તરે છે, ફુગાવાનો દર પણ નીચો છે. નોંધનીય છે કે નિકાસમાં અગાઉ કરતા વધારો થયો છે.
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ અગિયારમા અભ્યાઆ કરતી સગીરાને મુસ્લિમ યુવક ભગાડી જમ્મુ – કાશમીર ખાતે લઈ ગયો હતો…..જ્યા તેણી સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો…આ બાબતની જાણ પરિવારજનોને થઈ હતી….જ્યાં બાદમાં બજરંગ દાળના કાર્યકરોની મદદથી પોલિસે કિશોરીને જમ્મુ – કાશ્મીર ખાતેથી મુક્ત કરવી સુરત લઈ આવી હતી….પાંડેસરા પોલીસે સગીરાનું સુરત સિવિલ હોસ્પિટમાં મેડિકલ પશિક્ષણ કરાવવાની સાથે આરોપીની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે….. બજરંગ દળના ઉપ પ્રમુખે જણાવાયું હતું કે ,પાંડેસરા વિસ્તારમાં રહેતા હરિજન પરિવારની 15 વર્ષીય સગીરાને નજીકમાં રહેતો મોહમ્મદ રેહાણ નામનો શખ્સ ગત તારીખ 20 મી ના રોજ ભગાડી ગયો હતો….જે બાદ પરિવારે ભારે શોધખોળ…
આજના આધુનિક ટેક્નોલોજી દુનિયામાં નાના બાળકો થી લઈ મોટા વડીલ સુધી સોસીયલ સાઈડ પર હાલ દેશ વ્યસ્ત બન્યું છે ત્યારે વલસાડ માં એક ગામ ની અંદર એક વડીલ મસ્ત એક ઝાડ ની નીચે આરામ ફરમાવી ગાંધી ના યુગ નું રેડિયો કાન માં લગાવી જુના ગીતો સાભણતા અમારા કેમેરામાં કેદ થયા હતા, ત્યારે અહીં તસ્વીર એ કહેવા માંગે છે કે દુનિયા ભલે ચંદ્ર પર પોહચી જાય પણ આવી લુપ્ત થતી વસ્તુ ની જણાવની તો ઇન્ડિયામાજ જોવા મળે, અને હાલમાજ સલમાન ખાન ની મુવી ટ્યૂબલાઈટ માં એક ગિત સજન રેડિયો બજયો જરા લોક પ્રિય બની રહ્યું છે.
સુરત શહેરના ફૂટ- પાઠ પર જાહેરમાં સ્ટોલ લગાવી શાકભાજી સહિત કેરીનું વેચાણ કરતા વેપારીઓ પર સુરત મનપા એ લાલ આંખ કરી છે….ઉપરાંત આજ રોજ રાજ્યના નાયબ પ્રધાન પણ સુરતમાં હોવાથી મનપા એ મેગા ઓપરેશન હાથ ધરી દસ હજાર કેરી સહિત શાકભાજીનો જથ્થો જપ્ત કરી દંડાકીય કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પ્રધાનના આગમન ની સાથે શહેરના રસ્તા- ફૂટપાથ પર સ્ટોલ લગાવતા વેપારીઓ પર આજ રોજ વહેલી સવારથી મનપાના અઠવા ઝોન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી…ભટાર વિસ્તારના ઉમા ભવન ખાતે ફૂટપાથ પરથી બે ટ્રક ભરી શાકભાજીનો જથ્થો અઠવા ઝોન દ્વારા જપ્ત કરી દંડ વસુલવામાં આવ્યો હતો…તેવી જ રીતે ઘોડ દોડ રોડના…
કોળી પટેલ સમાજ સર્વ જ્ઞાતિ સમુહલગ્ન ધમડાચીપીળું ફળીયા માતા વૈશ્રનો દેવી મંદિર ખાતે ગત તારીખ ૨૭ ના રોજ ૧૨૩ યુગલ મંગલ ફેરા ફરી લગ્ન ગ્રંથી માં જોડાશે ત્યારે આ કાર્યક્રમ માં ગુજરાત આ સી.એમ. વિજય રૂપાણી ખાસ હાજરી આપશે ત્યારે ધારા સભ્ય ભરત ભાઈ પટેલ, તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પટેલ ના ઉપસ્થિતિ માં સમુહલગ્ન કાર્યક્રમ સફળ થશે ત્યારે સી.એમ ની ઉપસ્થિતિ ને લઇ હાલ વલસાડ શહેરમાં તેમના વેલકમ માટે પોલીસ તંત્ર થી લઇ સરકારી અધિકારી તેમના કામ આ વ્યસ્ત દેખાયા હતા સાથે લગ્નમંડપ ખાતે લગ્ન વિધિ આ ૧૨૩ યુગલો ગ્રહસાન્તાક વિધિ કરતા તસ્વીરમાં કેદ થયા હતા. …
– વલસાડ – ખાખી વર્દી ના ખુલ્લેઆમ ધજાગરા – નશા ની હાલત આ ધુત પોલીસ કર્મી ગાંધી ના ગુજરાત માં દારૂ એ તો સામાન્ય બનાવ બની ગયો છે પરંતુ આ દારૂ નો નશો ખાખી વર્દી પર કેવી રીતે ચઢે છે તે જુવો આ તસ્વીર માં , આજરોજ વલસાડ ના બેચર રોડ નજીક વેહલી સવારે એક ખાખી વર્દી માં નશા ની હાલત માં ધૃત પોલીસ કર્મી રીક્ષા ચાલકો પાસે થી જબરણ પૈસા વસુલ્તા નજરે પડ્યો હતો જ્યારે આ પોલીસ કર્મી ત્યાં થી પસાર થતી અન્ય વાહન ચાલકો ને રોકી જાહેર આ હોબાળો કરી નશામાં બરાબર તલ્લીન થઇ ખાખી વર્દી ની ધજાગરા…
આગામી રવિવાર એટલે કે 28મી મેથી ઇસ્લામ ધર્મનો પવિત્ર એવો રમઝાન મહિનો ચાલુ થવા જઇ રહ્યો છે. ઇસ્લામી પંચાગ અનુસાર 8મા મહિના શા’બાનનાં છેલ્લા દિવસે આકાશમાં ચંદ્રદર્શન સાથે મુસ્લિમ સમાજ એક પવિત્ર અને આદ્યાત્મિક ભાવમાં જોડાઇ જશે. આ વખતે રમઝાન મહિનામાં 29 રોઝા હશે, જેમાં છેલ્લો રોઝો 25મી જુને હશે. તેથી 26મી તારીખે સમગ્ર મુસ્લિમ સમાજ ‘ઇદ-ઉલ-ફિત્ર’ મનાવશે. મહત્વની વાત છે કે ગત વર્ષે રમઝાન મહિનો 7મી જૂનથી શરૂ થઇને 7મી જુલાઇ સુધી ચાલ્યો હતો, જ્યારે આ વખતે રવિવારે શરૂ થઇને રવિવારે પૂર્ણ થશે. આ પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ ભાઇ-બહેનો રોઝા રાખે છે. રોઝા એક ઉપવાસ છે, જેમાં અન્ન-જળનો ત્યાગ…
સ્પાઈસ જેટ એરલાઈન્સની એનિવર્સરી ઓફરને ટક્કર આપવા માટે ઈન્ડીગો એરલાઈન્સે એક ડિસ્કાઉન્ટ ઓફર લઈને આવ્યું છે. આ ઓફર મુજબ નિર્ધારિક કરેલા ચોક્કસ સમય દરમિયાન અમુક નિશ્ચિત કરેલા માર્ગો પર માત્ર 11રૂ.ના બેસિક ભાડાથી મુસાફરી કરી શકાશે. કેટલાક હોલિ-ડે ડેસ્ટીનેસન અને નક્કી કરેલા રૂટ પર બેસિક ભાડા સાથે તમામ સમાવેશક ભાડું 899થી શરૂ થશે તેવી જાહેરાત પણ કરી છે. આ ઓફરનો લાભ 23 મેથી 28 મે સુધી બુકિંગ કરાવીને મેળવી શકાશે, અને 26 જૂન 2017થી 24 માર્ચ 2018 સુધી મુસાફરી કરી શકશે. આ માટે ઓછામાં ઓછું ભાડું 11 રૂ. હશે. શું હશે ઓફર મેળવવા માટેની શરતો આ ઓફર કેટલાક સેલેક્ટેડ રૂટ…