વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો કાયદો વર્ષોથી ચોપડા પર જ જોવા મળી રહ્યો છે. જેનો સખ્ત અમલ કરવા માટે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો કડક કરી અમલમાં મુકવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં બે નંબરી દારૂ વેચતા અનેક મોટા બુટલેગરોની તબાહી શરુ થઇ છે અને આ કારણથી ગુજરાતમાં દારૂ નથી મળતો એમ નથી, પરંતુ વેંચાણમાં થોડો ઘટાડો જરૂર થયો છે. તેવામાં જો લીકર પરમિટ શોપની બહાર દારૂ ઉતરે છે કે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરમીટ લીકર શોપની બહારથી દારૂની ગાડી ભરાતી જોઇ વડોદરાના દારૂના રસીયાઓમાં ભારે કુતુહલ જોવા મળ્યુ હતું. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી રીવાઇવલ લોર્ડસ ઇનમાં…
કવિ: SATYA DESK
સુરતના પરવત પાટીયા નજીકથી 108 એમ્બ્યુલન્સના બે પાયલોટ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. જેથી તેમને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને પાયલોટે ફિનાઈલ પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ એક પાયલોટે નોકરી છીનવી લેવાતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સુસાઈડ નોટ લખેલી મળી આવી હતી. હાલ સિવિલમાં બન્ને પાયલોટની સારવાર ચાલી રહી છે.ત્યારે 108 ના ઇએમટીઓ હડતાલ ના મૂળમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહયા છે… આપઘાતનો પ્રયાસ કરનાર પાયલોટે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યાનુસાર રાજેશ ગામીત , મહેશ ચૌહાણ અને દુર્ગેશ પરમારને અમદાવાદ બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય પાયલોટને ટ્રાન્સફર યોગ્ય જગ્યાએ આપવાનું કહી બોલાવાયાં હતાં. પરંતુ ત્યાં…
હાઈકોર્ટના આદેશાનુસાર પાસ નેતા હાર્દિક પટેલ આજ રોજ અઢાર માં ગુરુવારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાજર રહ્યો હતો….સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસ મામલે હાર્દિક દ્વારા આ હાજરી પુરાવવામાં આવી હતી….જ્યા હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે કટાક્ષ કરવાની સાથોસાથ આગામી સમયમાં સુરત ખાતે ભવ્ય સભા યોજવાની વાત જણાવી હતી…… હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે ભાજપ સરકારના રાજમા ગુજરાતમાં રમખાણો ફાટયા છે…..ગુજરાતમાં શાંતિ જળવાય તેવા પ્રયાસ સરકારે હાથ ધરવા જોઈએ……ભાજપ 150 બેઠકો હાંસલ કરવાની વાત કરે છે….જે માટે વિકાશના નામે કાર્યક્રમો યોજી લોકોને ભાવુક કરવામાં આવી રહયા છે. .ગુજરાતમાં પાસ દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવે છે ,પરંતુ કોઈ પણ પ્રકારે સભાને…
સત્ય ન્યુઝ વલસાડ આજરોજ પારડી જીવદયા ગ્રુપ દ્વારા પારડી ની બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં વલસાડ , પારડી,વાપી માંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એ બ્લડ ડોનેટ કાર્યક્રમ આ ભાગ લઈ માનવતા મહેકાવી હતી, આ બ્લડ ડોનેટ કેમ્પ ની અંદર સર્વ પ્રથમ વખત 20 વર્ષ થી લઇ 30 વર્ષ સુધીના યુવાનો એ ભાગ લીધો હતો સાથે અન્ય યુવાનો પણ આગળ આવે અને પોતાની ફરજ નિભાવી બ્લડ ડોનેશન કાર્યક્રમ આગળ વધે તેવી સમાજ ને પ્રેણના આપી હતી
આજરોજ વલસાડ તાલુકાના પારનેરા ગામપંચાયત ખાતે ગામ સભા યોજાઈ હતી જેમાં સરપંચ,તલાટી,તથા ગામ પંચાયત ના સભ્યો સહિત પારનેરા ગામના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગામ સભામાં ગામજનો એ સરપંચ અને તલાટી સમક્ષ રસ્તા,પાણી,તથા ચોમાસા પેહલા પ્રિ મોન્સૂન કામગીરી અંગે રજુઆત કરી હતી.
આજરોજ વલસાડ ની ડિસ્ટ્રીટ એન્ડ સેસન્સ કોર્ટ એ વર્ષ 2014 માં વલસાડ ના ડોડીયા ટેકરા વિસ્તાર માં વોલિવોલ ટુર્નામેન્ટ ની વિજય સરઘસ માં ધકો લાગવાની નજીવી બાબતે યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરવાના ગુના માં સંડોવાયેલા પટેલ બંધુ ઓ ને આજરોજ વલસાડ ની ડિસ્ટ્રીટ એન્ડ સેસન્સ કોર્ટ ના વિધ્વંન જજ એ.ડી.મોગલ એ આજીવન કેદ ની સજા સંભળાવી.
સુરતના પરવત પાટીયા નજીકથી 108 એમ્બ્યુલન્સના બે પાયલોટ બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતાં. જેથી તેમને સારવાર અર્થે 108માં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બન્ને પાયલોટે ફિનાઈલ પીધાનું તપાસમાં બહાર આવ્યું હતું. બીજી તરફ એક પાયલોટે નોકરી છીનવી લેવાતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સુસાઈડ નોટ લખેલી મળી આવી હતી. હાલ સિવિલમાં બન્ને પાયલોટની સારવાર ચાલી રહી છે.ત્યારે 108 ના ઇએમટીઓ હડતાલ ના મૂળમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહયા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પાયલોટે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યાનુસાર રાજેશ ગામીત , મહેશ ચૌહાણ અને દુર્ગેશ પરમારને અમદાવાદ બોલાવવામાં આવ્યાં હતાં. ત્રણેય પાયલોટને ટ્રાન્સફર યોગ્ય જગ્યાએ આપવાનું કહી બોલાવાયાં હતાં. પરંતુ ત્યાં…
પારડી પોલીસ ની ટિમ એ બાગવાડા ટોલ નાકા નજીક થી દારૂ ભરેલ ટ્રક નંબર GJ.20.T.5991 સાથે ચાલાક ને પકડી પાડી પારડી પોલીસ મથક માં જમા કરાવ્યો, કુલ દારૂ કિંમત 31લાખ 53હજાર 600 નો મુદ્દા માલ સાથે બે મોબાઈલ કિંમત 1000 રોકડા રૂપિયા 1520 સાથે પતરા નો પીપરૂં નંગ17 કિંમત 3400 મળી ટ્રક કિંમત રૂપિયા 20લાખ મળી કુલ મુદ્દામાલ રૂપિયા 51લાખ 59હજાર 520 નો મુદ્દા માલ પકડી પડ્યો.
લાતુર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસને લઈ જતું હેલિકોપ્ટર લાતુરમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. જેમાં તેમનો ચમત્કારીક બચાવ થયો છે. ફડણવીસની સાથે તેમનો અંગત સ્ટાફ પણ હતો.હેલિકોપ્ટર વધારે ઊંચાઈ પર ઉડી રહ્યું નહોતું, આ કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાં પડી ગયો ખાડો મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર લેન્ડિંગ કરતી વખતે ધડામ દઈને જમીન પર પડ્યું હતું. જ્યાં હેલિકોપ્ટર પડ્યું ત્યાં મોટો ખાડો થઈ ગયો છે. ફડણવીસને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આઈપીઓ માર્કેટમાં જબ્બર તેજીના એંધાણ જોવાઈ રહ્યાં છે. આગામી મહિનાઓમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને એસબીઆઈ લાઈફ સહિતની હાઈ-પ્રોફાઈલ કંપનીઓ કુલ રૂ. ૨૦,૦૦૦ કરોડના પબ્લિક ઈસ્યુ લાવવા સજ્જ બની છે. જાહેર માલિકીની જનરલ ઈન્સ્યોરન્સ કંપની ઈન્ડિયા એસ્યોરન્સ તથા રિઈન્સ્યોરન્સ કંપની જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ઉપરાંત એચડીએફસી લાઈફ જેવી મોટી કંપનીઓ પણ તેમની શેર-સેલ ઓફર લોન્ચ કરશે. આ પૈકીની કેટલીક કંપનીઓએ પોતાની ડ્રાફટ પ્રપોઝલ સાથે બજાર નિયામક સેબીમાં પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની ઘણાં સમયથી આઈપીઓ લાવવાની યોજના ઘડી રહી હતી, જયારે એસબીઆઈ લાઈફે અગાઉ સંકેત આપ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તેના શેરોનું વેચાણ…