સુપ્રિમ કોર્ટ દ્વારા ધરપકડનો આદેશ આપ્યાના એક કલાક બાદ જ કોલકતા હાઇકોર્ટના જ્જ સી.એસ.કર્ણનને દેશની સર્વોચ્ચ અદાલતને ફગાવી દેતા કહ્યુ છે કે, હું પહેલા જ સુપ્રિમ કોર્ટના આદેશને રદ્દ કરવાનો આદેશ આપી ચુકયો છું. જસ્ટીસ કર્ણનને કહ્યુ છે કે સુપ્રિમ કોર્ટે સવારે ૧૧ વાગ્યે આદેશ આપ્યો હતો. તેમણે કહ્યુ છે કે મેં સવારે ૧૧-ર૦ કલાકે સુપ્રિમ કોર્ટના આદેશને રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ મીડીયાને મારૂ નિવેદન ન છાપવાનુ કઇ રીતે જણાવી શકે છે. જસ્ટીસ કર્ણન ચેન્નાઇના ચેપક ગર્વમેન્ટ ગેસ્ટહાઉસમાં મીડીયાને મળ્યા હતા. સુપ્રિમ કોર્ટ ૯મીના રોજ મીડીયાને જસ્ટીસ કર્ણનના કોઇપણ નિવેદન નહી છાપવા કહ્યુ હતુ. આમ છતાં તેમણે પોતાના…
કવિ: SATYA DESK
સુરત: સુરતમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. જીહા એક ગ્રુપની 3 કંપનીઓના 1800 કરોડના બેનામી વ્યવહારો ઝડપી પાડયા છે. હીરા અને રીઅલ એસ્ટેટ સાથે આ ત્રણેય કંપનીઓ સંકળાયેલી છે. હીરાની પેઢી કે સ્ટાર કંપનીના એક હજાર કરોડ છે. રીઅલ એસ્ટેટ સાથે સંકાળાયેલી માન સરોવર કંપનીના 600 કરોડ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા રઉફના 190 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. IT દ્વારા આર્થીક વ્યવહારોનું એસએસમેન્ટ કરાશે. ક્ષતિ જણાશે તો ટેકસ ડિમાન્ડની નોટિસ કાઢવામાં આવશે.
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલને પ્રતિસ્પર્ધી રિલાયન્સને કારણે મોટો ફટકો પડ્યો છે. નાણાંકીય વર્ષ 2016-17ના ચોથા ક્વાર્ટરમાં ભારતી એરટેલનો ચોખ્ખો નફો વાર્ષિક દોરણે અંદાજે 72 ટકા ઘટીને 373.4 કરોડ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ જિઓની ફ્રી કોલિંગ, ફ્રી ડેટા અને ફ્રી એપ્સ ઓફરને કારણે એરટેલની આવકમાં પણ વિતેલા વર્ષની તુલનામાં 12 ટકા ઘટીને 21,934.6 કરોડ રૂપિયા રહ્યો છે.એરટેલે ઓક્ટોબર-ડિસેમ્બર 2016માં રૂ.503.7કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ કાર્યકારી આવક રૂ.21,935 કરોડ રહી છે, જે ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 6 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ.23,336 કરોડ હતી. કંપનીની યુઝર દીઠ સરેરાશ આવક (ARPU) ત્રીજા ક્વાર્ટર…
અમદાવાદ: સ્થાનિક બજારમાં સોના અને ચાંદીમાં વધુ ઘટાડાની ચાલ જોવા મળી છે. આજે શરૂઆતે સોનામાં વધુ ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાઇ ૨૮,૬૦૦ના મથાળે ભાવ ખૂલ્યો હતો. ચાંદી પણ ૩૮,૦૦૦ની સપાટીએ જોવા મળી હતી. દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ સપ્તાહની નીચી ૧,૨૨૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે અગાઉ જોવા મળેલા તંગદિલીભર્યાે માહોલ હળવો થતાં નવી લેવાલી અટકી છે. તો બીજી બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનામાં વ્યાજના દરમાં વધારો આવે તેવી શક્યતા પાછળ સોનામાં પ્રેશર નોંધાયું છે. વૈશ્વિક ઇક્વિટી બજારની ઇફેક્ટ પણ બુલિયન બજારમાં નોંધાઇ છે. એટલું જ નહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિપદે…
કાશ્મીરમાં જેહાદ ફેલાવવા નવાઝ શરીફે ઓસામા પાસેથી ૧.૫ અબજ લીધા હોવાનો ઈમરાન ખાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટીનો સનસનાટીભર્યો આક્ષેપ
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની બેઠકમાં GST બિલ પાસ કરવામાં આવ્યું. 9 મેના રોજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલને ટેકો આપવા માટે વિધાનસભા બેઠક યોજવામાં આવી હતી. GST બિલની લાંબી ચર્ચા બાદ વિપક્ષના ટેકાથી સર્વાનુમતે વિધાનસભામાં GST બિલને પસાર કરવામાં આવ્યું. ગૃહ અને કાયદા મંત્રાલયના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સૂચિત GST બિલને ટેકો આપવા માટે રાજ્યો દ્વારા GST પસાર થવુ આવશ્યક છે. જે જેથી GST પસાર કરવા માટે એક દિવસીય ખાસ સંસદ સત્ર યોજવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ GST બિલ પર સંબોધન કર્યું હતું. વિરોધ પક્ષના નેતાઓ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યોએ હાજરી આપી હતી.બેઠકમાં નાયબ…
ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટ ખાતે સોમવારે વહેલી સવારે નશાની હાલતમાં પહોંચેલા ડે. સીએમના પૂત્રને ફ્લાઈટમાં બેસવા દેવાયો ન હતો. જેને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે આ બનાવ બાદ નાયબ મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે તેમના પુત્રની તબીયત સારી ન હતી તેથી તે પરત ફર્યો હતો. જોકે બનાવના બીજા જ દિવસે તેમનો પુત્ર તે જ ફ્લાઈટમાં ગ્રીસ જવા રવાના થઈ ગયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પુત્ર જૈમિન નીતિન પટેલ, પત્નિફ ઝલક જૈમિન પટેલ અને પુત્રી વૈશ્વી્ જૈમિન પટેલ સોમવારે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની કતાર એરલાઈન્સાની ફ્લાઈટમાં ગ્રીસ જવા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યોપ હતો. જૈમિન પટેલે ખુબ દારૂ પીધેલ હોવાથી…
કેટલાક સમય થી અટકાનો આવી રહી હતી કે રિલાયન્સ જીયો ૨૦૦૦ રૂપિયા સુધીના 4G હેન્ડસેટ લાવશે પણ હજુ સુધી કોઈ જાહેરાત થઇ નથી આવામાં ચીનની પ્રોસેસર બનાવનારી કંપની સ્પેડટ્રમએ જાહેરાત કરી છે કે તે માત્ર ૧૫૦૦ રૂપિયાના 4G હેન્ડસેટ લોન્ચ કરશે. સ્પેક્ટ્રમ કોમ્યુનિકેશનના ઇન્ડિયા હેડ નીરજ શર્માએ એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારને કહ્યું છે, “અમે એવી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છીએ જે અંતર્ગત બજારમાં ૧,૫૦૦ રૂપિયા સુધીના 4G ફીચર ફોન આવશે. અમે આ માટે અમારા ભાગીદારો સાથે કોન્સેપ્ટ પ્રમોશન શરુ કરી દીધું છે.” રિલાયન્સ જીયોના આવ્યા બાદ ભારતીય બજારમાં 4G સ્માર્ટ ફોનની માંગ ઝડપથી વધી છે, આથી કંપનીઓ પણ હવે…
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી સવારે ર૪ લાખની રોકડ રકમ સાથે એક યુવકની ઇન્કમટેકસના અધિકારીઓએ અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. ર૪ લાખ રોકડા લઇને યુવક વિદેશ જવાની ફિરાકમાં હતો કે પછી કોઈને અાપવા માટે અાવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચિંતન જોશી નામના યુવક પાસે લાખો રૂપિયાની રૂ.ર,૦૦૦ અને પ૦૦ના દરની નોટો હોવાની માહિતી ઇન્કમટેકસના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે વહેલી સવારથી જ આઇટીના અધિકારીઓ પેસેન્જરના સ્વાંગમાં વોચ ગોઠવી બેઠા હતા. દરમિયાનમાં ચિંતન જોશી રૂપિયા ભરેલી બેગ લઇને એરપોર્ટ પર આવ્યો હતો. આઇટીના અધિકારીઓએ ચિંતનની અટકાયત કરી તેની પાસેની…
અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર ની જોડી 26 વર્ષ પછી મોટા પરદા પર જોવા મળશે. આ બંને દિગજોને અત્યાર સુધી બધા દર્શક ભાઈઓ ના રોલ માં જોયેલા છે પરંતુ હવે હવે આ બેવ કૈક અલગ અંધાજ માં જ જોવા મળશે. બંને ઉમેશ શુકલા ની ફિલ્મ ‘102 નોટ આઉટ’ માં સાથે જોવા મળશે જેમાં બંને બાપ-બેટા ના રોલ માં જોવા મળશે. અત્યાર શુધી ભાઈઓ બનતી જોડી હવે બાપ-બેટા રોલ માં જોવા મળશે. ‘102 નોટ આઉટ’ ફિલ્મમાં 102 વર્ષ ના બાપ અને 75 વર્ષ ના બેટા પર આધારિત છે. આ ફિલ્મ જ્યાં બાપ 102 વર્ષે પણ પોતાના સપના ને પૂરો કરવા માંગે…