કવિ: SATYA DESK

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની દેશભરમાં નવતર પહેલરૂપ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. તેમણે પ્રતિકરુપે 10 જેટલા વિદેશ જનારા યુવક-યુવતિઓને ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સ્માર્ટ કાર્ડ આધારિત ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ પરમીટ અર્પણ કરી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ભારતમાંથી વિદેશમાં પ્રવાસન માટે કે ટુંકાગાળા માટે જતાં ભારતીય નાગરિકોને જે તે દેશમાં વાહન હંકારવા માટેની પરમીટ જે તે આર.ટી.ઓ. દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. નાગરિકોને વિદેશની ધરતી ઉપર મુશ્કેલીમાં મુકાવું પડશે નહિ આ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ પરમીટ ઓછામાં ઓછા એક વર્ષની હોય છે. અને જો વીઝાનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો તેટલા…

Read More

 અમદાવાદ તા. ૨૩ : એક વર્ષ એકસપાયર થયેલા ડ્રાઇવિંગ લાયસન્સને આરટીઓમાં રિન્યૂ કરવાની લેટ ફી રૂ. ૫૦થી વધીને રૂ. ૧,૦૦૦ થઇ છે. તેવી રીતે ૨ વર્ષની રૂ. ૨ હજાર, રૂ. ૩ વર્ષની ૩ હજાર, ૪ વર્ષની રૂ. ૪ હજાર અને ૫ વર્ષની રૂ. ૫ હજાર લેટ ફી ભરવી પડશે. જંગી દંડ ઉપરાંત રિન્યૂઅલ ફી રૂ. ૩૦૦ અને સ્માર્ટ કાર્ડના રૂ. ૨૦૦ પણ ભરવા પડશે.    સામાન્ય રીતે ડ્રાઇવિંગ લાયસન્સને તેની એકસપાયરી તારીખના પાંચ વર્ષની અંદર રિન્યૂ કરી શકાય છે. પાંચ વર્ષ ઉપર એકસપાયર થયેલા લાયસન્સને રિન્યૂ કરવામાં આવતું નથી. પહેલા એકસપાયર થયેલા લાયસન્સને નજીવો દંડ ભરીને રિન્યૂ કરી શકાતું હતું, પરંતુ…

Read More

અમદાવાદમાં ૧૪૪મી કલમ લાગુ : પોલીસ કમિશ્નરનું જાહેરનામુ શહેરની જાહેર કાયદો વ્‍યવસ્‍થા જાળવવા ૨૫ ફેબ્રુ. થી ૧૧ માર્ચ સુધી ૧૪૪મી કલમ લાગુ

Read More

હાઈપ્રોફાઈલ એવી મુંબઈ મહાનગર પાલિકા એટલે કે બીએમસીનું ભારતની તમામ મહાનગર પાલિકાઓમાં વિશેષ મહત્વ છે. બીએમસીની મલાઈ ખાટવા રાજકીય પક્ષો પોતાની તમામ તાકાત લગાવી દેતા હોય છે. બીએમસીમાં કુલ 227 બેઠકો છે. સત્તા માટે 114 બેઠકોની જરૂર પડે. અહીં છેલ્લા 20 વર્ષથી શિવસેનાનો કબજો છે. અત્યાર સુધી તો શિવસેના ભાજપ સાથે મળીને સંયુક્ત રૂપે સરકાર ચલાવી રહી હતી. પરંતુ આ વખતે ભાજપ-શિવસેના વચ્ચે મનતાણ ઉભી થઈ હોવાથી બંને સંયુક્ત રીતે ચુંટણી લડ્યાં. 21 ફેબ્રુઆરીએ યોજાયેલી ચુંટણીના આજે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેમાં શિવસેના અને ભાજપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. શિવસેનાને લગભગ 85 જેટલી બેઠકો મળે તેવી…

Read More

અમદાવાદ ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવા ગયેલા OBC નેતા અલ્પેશ ઠાકોરની અટકાયત કરાઇ હતી. અમદાવાદ હેડ ક્વાર્ટસ લવાતાં અલ્પેશ ઠાકોરે અહીં વધુ એક પડકાર ફેંકતાં આગામી 8મીએ ગુજરાત આવી રહેલા PM નો રસ્તો રોકવાની જાહેરાત કરી હતી. સાણંદ સ્થિત ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની જાહેરાતથી પોલીસે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે બાદમાં પોલીસે દોઢેક કલાક બાદ મુક્ત કર્યા હતા.

Read More

ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ બલ્લેબાજ સુનિલ ગવાસ્કરે જણાવ્યું હતું કે વિરાટ કોહલીની કૅપ્ટનશીપ માં રમી રહી રહેલી ભારતીય ક્રિકેટ ટિમ એમના સપનો ને સાહકાર કરી રહી છે. એમને કહ્યું કે કોહલી અને એમની ટિમ જે કરી રહી છે એ બહુજ સમ્માન જનક છે. ટેસ્ટ ક્રિકેટ માં આ રીતે જીત મેળવવી કે એક સમ્માન જનક છે. અહીં ગવાસ્કર પોતાની લખેલી કિતાબ ‘ સન્ની ડેજ઼ ‘ ના 40 વર્ષ પૂર્ણ થયાના આયોજિત અવસર પર ભારતના પૂર્વ બલ્લેબાજ લક્ષ્મણ સાથે વાતચીત કરી રહ્યા હતા. ગવાસ્કરે કહ્યું કે જયારે વીરેન્દ્ર સેહવાગ ભારતીય ટિમ સાથે જોડાયા ત્યારે એમને એક એવા બલ્લેબાજ ને જોયો કે જે બોલ…

Read More

હૈદ્રાબાદ : અહીં રમાયેલી ઇન્ડિયા એ બાંગ્લાદેશ સામેની પેહલી ટેસ્ટ મેચ 208 રનથી જીતી લીધી. ઇન્ડિયા એ સોઉ પ્રથમ ટૉસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ઇન્ડિયા આ નિર્ણય ઘણોજ ફાયદામાં રહ્યો. ઇન્ડિયા એ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ પારીમાં 6 વિકેટે 687 રન બનાવી લીધા હતા. જેમાં કોહલી એ કેપટાની પરી રમીને 295 બોલમાં 24 ચોક્કા ની મદદ થી 204 રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત મુરલી વિજય અને સહ એ પણ સદી નોંધાવી હતી. પુજારા, રાહને અને જાડેજા એ પણ અડધી સદી નોંધાવી હતી. બાંગ્લાદેશ તરફ થી તાઇજુલ ઇસ્લામે 3 વિકેટ, મહેંદી હસન મીરાજે 2 વિકેટ અને તસ્કીન અહેમદે 1…

Read More

હાર્દિક પટેલ સાથે પાટીદારો પુણા પોલીસ સ્ટેશને પહોંચી ચુક્યા છે.હાર્દિકની અટકાયત પણ કરાય હતી જોકે ૧૦ મિનિટ સુધી ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ હાર્દિકને છોડી દેવામાં આવ્યો હતો.પુણા પોલીસ સ્ટેશને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ઉગ્ર પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. સુરતના સરથાણા વિસ્તારમાં બીજેપીના યુવા પ્રદેશ અધ્યક્ષ ઋુત્વીજ પટેલની રેલીમાં પાસના કન્વીનર વિજય માંગુકી.યાએ વિરોધ કરી રેલી પર ઇંડા ફેંકયા હતા. જેને લઇને ભાજપના કાર્યકરો દ્વારા વિજય માંગુકીયાને ઢોર મારમારવામાં આવ્યો હતો. બાદમા પોલીસ દ્વારા વિજય માંગુકીયા સહિત 19 સામે ફરિયાદ નોંધી હતી. જો કે વિજય માંગુકીયાને મારમારનાર સામે કોઇ પણ પ્રકારનો ગુનો નોંધવામાં…

Read More

આરબીઆઇ એ કંપનીઓ અને લોકો માટે ઋણ સસ્તું કરવાની જવાબદારી બેંકો ના માથે નાખી દીધી છે.આરબીઆઇ એ બુધવાર ના દિવસે જણાવ્યું હતું કે તેમને પોલિસી રેટ્સ માં અત્યાર સુધી માં જે ઘટાડો કાર્યો છે,તેટલો ઘટડાઓ બેન્ક દ્વારા કરવામાં આવ્યો નથી. મોનીટરીંગ પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કર્યા બાદ આરબીઆઇ ના ગવર્નર ઊર્જિત પટેલ એ લેન્ડિંગ રેટ્સ ઘટાડવાની ની જવાબદારી બેન્ક પર નાખી છે.તેમને મળીએ સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે ‘લેન્ડિંગ રેટ્સ ઘટવાની આશા હજુ પણ છે કેમકે અમારી પોલિસી રેટ્સ જાન્યુઆરી 2015 થી હમણાં સુધી 80 થી 85 ટકા ઓછી થઇ ચુકી છે.’તેમને વધુ માં જણાવ્યું હતું કે તેમને બેંકો…

Read More

વધારેપણું લોકો તેમના same ageના સાથી સાથે જ સેક્સ sex કરવું પસંદ કરે છે. તેમાં પુરૂષ પણ શામેલ છે. એક શોધ મુજબ આ જાણકારી મળી છે. જે આ સામાન્ય ધારણાને પડકાર આપે છે કે પુરૂષ ઉમ્ર વધવા છતાંય ઓછી ઉમ્રની મહિલાઓમાં જ રૂચિ રાખે છે. શોધમાં કહ્યું કે પુરૂષ વધતી ઉમ્રમાં પણ તેમની હમઉમ્ર મહિલાઓમાં જ રૂચિ રાખે છે. શું કહે છે શોધ- આ શોધ ઈવોલ્યુશનરી સાઈકોલૉજીમાં પ્રકાશિત કર્યું છે. તેમાં જણાવ્યું છે કે જ્યારે વાત સેકસુઅલ પાર્ટનરની આવે છે. તો તેમાં પુરૂષ અને મહિલાઓ વચ્ચે તેમની ઉમ્ર પ્રાથમિકતાઓનો અંતર તેનાથી વધારે ઓછું છે જેટલું માની રહ્યું છે. એક શોધ…

Read More