ઇંગ્લેંડ સામેની વન્ડે સૃખલા પેહલા બધા પત્રકારોને આશા હતી કે ઇન્ડિયન ટિમ ના નવા બનેલ કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સ માટે આવશે પરંતુ મૈદાન પર પોતાના અલગ નિર્ણય થી લોકોને ચકિત કરી સહુ કોઈ નું દિલ જીતી લેનાર પૂર્વ કેપ્ટન એમ એસ ધોની એ અહીંયા પણ અચાનક જ પ્રેસ કોંફ્રન્સ માં એન્ટ્રી મારીને બધાને ચોંકાવી નાખ્યા. ધોની એ ટિમ ઇન્ડિયા ના નવા કેપ્ટન અને પોતાના સાથી વિરાટ કોહલીની તારીફો કરતા થાકતા ના હતા અને જણાવ્યું કે મારો અને કોહલીનો રીસ્તો ઘણો જૂનો છે અને બને વચ્ચે પેહલા થી જ એમની દોસ્તી ઘણી ખાસ રહી છે. ધોની ના જણાવ્યા અનુસાર, ‘…
કવિ: SATYA DESK
બોલીવૂડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટે એક નિવેદન આપતા જણાવ્યું કે તે પોતાની જાતના જ પ્રતિ સ્પર્ધી છે. તે ફિલ્મ સ્ટાર તેમજ શાહરુખ કે સલમાન સાથે કોઈ પણ જાતની સ્પર્ધાનું વિચારતા નથી. અને તે પોતાના સાથીદારોના કામથી આત્માવિશ્વાસ નો અનુભવ કરે છે. તેમને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું માત્ર મારી જાત સાથે પ્રતિસ્પર્ધા કરું છુ. નાતો હું સલમાન, શાહરુખ કે અક્ષય સાથે સ્પર્ધા કરું છુ અને તેમના સારા કામ થી હું આત્મવિશ્વાસ નો અનુભવ કરું છુ. યોજાયેલી વિડિઓ કોન્ફ્રન્સ માં પીકે ફિલ્મના કાસ્ટીંગ કલાકારો એ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમને દંગલ ની સફળતાની વાતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દંગલ…
ઑસ્ટ્રેલિયા એ પાકિસ્તાન પેહલી વન્ડેમાં 92 રન થી હરાવ્યું. અહીં બ્રિસ્બેનમાં રમાયેલી પેહલી વન્ડે મેચ માં ઑસ્ટ્રેલિયા એ ટૉસ જીતી ને પ્રથમ બેટિંગ કરતા 268 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાની 78 રન પર જ 5 વિકેટ પડી ગઈ હતી. પણ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને વિકેત કીપર મેથ્યુ વેડે પરી સમભાળી હતી. બને વચ્ચે 6 વિકેટ માટે 82 રન ની સાજેદારી કરીને ઑસ્ટ્રેલિયા ને 268 રન બનવવા માં મદદ મળી હતી. મેક્સવેલે 56 બોલમાં 60 રન 7 ફોર મારીને બવનવ્યા જયારે વેદે 100 બોલ માં 100 રન 7 ફોર અને 2 સિક્સ મારીને ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફ થી હસન અલી એ 9…
ભરૂચ ના પોલીસ હેડ ક્વાટર્સ નજીક આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા ક્રમાંક નંબર ૪૪ માં આજ રોજ બપોરે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી…… મળતી માહિતી મુજબ ભરૂચ ના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આવેલ નગર પ્રાથમિક મિશ્ર શાળા ક્રમાંક નંબર ૪૪ માં આજ રોજ બપોર ના સમયે શાળા માં યોજાનાર કાર્યક્રમ માટે વિદ્યાર્થી ઓ શાળા ના નીચે ના વર્ગ ખંડો માં પ્રેક્ટીસ કરી રહ્યા હતા દરમ્યાન અચાનક ઉપર ના બે જેટલા વર્ગ ખંડો માં એકા એક આગ લાગતા વિદ્યાર્થી તથા શાળા સંચાલકો માં ભારે દોઢધામ મચી હતી … આગ ના ધુમાડા ના ગોટે ગોટા વર્ગ ખંડો માંથી નીકળતા એક…
પક્ષી બચાવ કરુણા અભિયાન ના ભાગ રૂપે આજ રોજ સવારે વિવિધ સ્કુલ ના હજારો વિદ્યાર્થી ઓ દ્વારા લોક જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી ….. આજ રોજ સવારે ભરૂચ ના શ્રવણ ચોકડી થી વિવિધ શાળા ના હજારો વિદ્યાર્થી ઓ એ કરુણા અભિયાન ૨૦૧૭ ની આ લોક જાગૃતિ રેલી માં ભાગ લીધો હતો .. જીલ્લા વિકાસ અધોકારી આનંદ પટેલ તથા નાયબ મામલતદાર ના હસ્તે રેલી ને પ્રસ્થાન કરાવવા માં આવી હતી જેમાં વાઈલ્ડ લાઈફ વોર્ડન ના કર્મીઓ પણ જોડાયા હતા … શ્રવણ ચોકડી થી નીકરેલી આ રેલી જૂની જીલ્લા સમહર્તા ની કચેરીએ પૂર્ણ થઇ હતી .જેમાં વિવિધ શહેર ના માર્ગો ઉપર લોક…
ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દવારા અવાર નવાર સમાજ ને ઉપયોગી કાર્યકામો યોજાતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે પૂનમ નિમિતે ભરૂચ માં આવેલ અપનાઘર સોસાયટી માં સનાતન ધર્મના ગાદીપતી શ્રી સોમદાસ બાપુની હાજરી માં ભજન સંધ્યાનો કાર્યકમ યોજાયો હતો જેમાં સનાતન ધર્મના કાર્યકર અને સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.. અને મોટી સંખ્યામાં સનાતન ધર્મના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા…
સુરત ના ભાટે વિસ્તાર માં ની નિવાસી એક વિદ્યાર્થિનીએ પોતાની ઓડની વડે ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તાર માં ગમગીની છવાઈ ગઈ છે. અહીં પૂજા નામની વિદ્યાર્થિની છત્રપતિ શિવાજી સ્કૂલના નવમાં ધોરણ માં અભ્યાસ કરતી હતી. પૂજા એ પોતાના ઘરના બાથરૂમમાં ઓડની વડે ગળે ફાંસો ખાઈ લીધો છે. પોતાની દીકરીને આ હાલત માં જોતા એની માતા બેભાન થઈને પડી ગયા હતા. સ્કૂલ માંથી પછી ફરેલી પૂજા જમવા માટે હાથ ધોવા અને ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગઈ હતી. પૂજા લગભગ 12:30 વજ્ઞાની આસપાસ ઘરે પહોંચી હતી. આ દરમ્યાન એની બહેન અને માતા બને જમવાનું બનાવી રહ્યા હતા. પૂજા ને બાથરૂમ…
જોહાનિસબર્ગ માં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ માં આફ્રિકા ના સ્ટાર બેસ્ટમેન હાશિમ અમલા એ પોતાની કારગિર્દી ની 100 ટેસ્ટ મેચ પુરી કરી છે. હાશિમ અમલા એ પોતાનું ફોર્મ જાળવી રાખતા અહીં રમાઈ રહેલી મેચ માં શાનદાર સદી ફટકારી છે. આ સદી ફાટકર્તાની સાથે જ અમલા ‘ Hundred in hundredth match ‘ ક્લબ સામેલ થઇ ગયો છે. આ ઉપરાંત આ ક્લબ માં Colin Cowdrey (1968), Javed Miandad (1989), Gordon Greenidge (1990), Alec Stewart (2000), Inzamam-ul-Haq (2005), Ricky Ponting (2006) and Graeme Smith (2012) સામેલ છે. આ ઉપરાંત રિકી પોન્ટીંગે પોતાની 100મી ટેસ્ટ ની બેવ ઇનિંગ…
[slideshow_deploy id=’8285′] Beverly Hills માં 74મોં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ સમારંભ યોજાયો હતો. જુઓ અવૉર્ડ સમારંભ માં કોને પોતાની માદક અદા અને સ્ટાઇલિસ્ટ ડ્રેસ થી લોકોનું ધ્યાન આકર્ષ્યું હતું.
એમિટી સ્કુલ , ભરૂચ ખાતે સ્ટુડન્ટ કાઉન્સીલ ના સભ્યો નો શપથવિધિ સમારંભ યોજાયો હતો વિદ્યાર્થીઓ માં નેતૃત્વ ની શક્તિ બહાર આવે અને જવાબદારી તેમજ આત્મવિશ્વાસ ના ગુણોનો વિકાસ થાય તે હેતુથી એમેટી શાળા ખાતે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. દર વર્ષે શાળાના ચાર હાઉસ લોટસ , પિકોક ,સિતાર અને હોકી ના કેપ્ટન અને વાઈસ કેપ્ટન ની નિવૃત્તિ કરવામાં આવે છે. આ પસંદગી લેખિત અરજી તથા શાળા અને શાળાની બહાર થતી પ્રવૃત્તિઓમાં જે-તે વિદ્યાર્થીનુ પ્રદાન જી.કે ટેસ્ટ તથા રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવે છે. આ રીતે ચુંટાયેલા કેપ્ટન અને વાઈસ કેપ્ટનને તેમની જવાબદારી નો કાર્યભાર સોંપતા પહેલા શપથ લેવડાવવામાં આવે છે.…